________________
શ્રી આચારાંગ સૂત્ર ચિ'તનિકા
[ ve
સાચું કહું ? કડવુ કહું ? નાપસ≠ કહું' ? સ્વીકારી તે* અધ્યાત્મની પ્રવૃત્તિ, પણ તારા હૈયામાં ભાગની વૃત્તિ, ભાગની અભિલાષા, મેાહની ઝાકઝમાલ જરા પણ આછી થઈ ન હતી. તે' અધ્યાત્મી મનવા પ્રયત્ન કર્યાં ન હતા. અધ્યાત્મી કહેવરાવવા ઢોંગ કર્યાં હતા. જ્ઞાન પ્રાપ્ત કરવા તું સ્વાથી મન્યા ન હતા. પણ પદ મેળવવા તે જ્ઞાનીના સ્વાંગ સજ્યે। હતા. તારા જ્ઞાનને તારી પ્રેરણાને કાવ્ય દ્વારા અમર બનાવવા ઇચ્છતા ન હતા. પણ કવિમાં તારૂ નામ ગણાવવાને મથતા હતા. લેખક બની સરસ્વતી માતાની ઉપાસના એ તારા સિદ્ધાંત ન હતા. પણ સિદ્ધ હસ્ત લેખકના નામમાં તારૂં' નામ પણ આંગળીના વેઢે ગણાય તેવી ચાહના હતી. પ્રવચનકાર મનવા તે અનેક પ્રયત્ન કર્યાં, એની ના નહી. કેટલીકવાર તે શ્રોતાની આખમાંથી આંસુની ધારા વહાવી પણ તું પ્રવચનકાર મન્યે કે ભાષણ ખાર અન્યા ?
પ્રવચન-પ્રકૃષ્ટ વન-શ્રેષ્ડ વચન-કેવલજ્ઞાનીનુ વચન. ‘આત્માને અજવાળના વચન-સ્વપરતારક વચન-સ્વપરનુ ઉદ્ધારક વચન-આવું પ્રચન કરનાર તુ` ના ખન્યા. કારણ વ્યાખ્યાન દરમ્યાન તે* પ્રભુના સિદ્ધાંતના વિચાર ન કર્યાં. એકલી સત્તાને વિચાર કર્યાં. તારા શ્રોતાઓએ તાલી પાડી દ્વીધી. એ' અવાજ તને બ્રૂમ ગમ્યા. અંતે તાલીના ગડગડાટમાં તારા આત્માને અવાજ રૂધાઈ ગયે. અને છેવટે તને તારી
-
‘ જાંત ખાલી લાગવા માંડી. અને તું જાય અને ધ્યાન માર્ગના મુસાફર અન્યા. દુનિયામાં પ્રપચ અને લેાકેાના સ્વભાવની ફરિયાદ કરતાં તું ગુફામાં બેઠા. પણ જ્ઞાન વગર ધ્યાનમાં મજા કેવી ? આત્મદર્શનની ઝંખના વિના ધ્યાનમાં સ્થિરતા
કયાંથી? છેવટે સમાધિના નામે નિદ્રા લેવા લાગ્યા. ધ્યાનના નામે તારા સ્વભાવની વિચિત્રતા ઢાંકવાના તે એક ગેટ
*
1