________________
૭છે.
રાયચંદ્રજૈનકાવ્યમાલા. ' દોષ દેવી દેવ ભૂતડાં, સાકિણી પ્રત લગતા હે; સુંદર હોમ હવન કરતા ઘણું, જ્યોતિષી ગ્રહ ચાવંત છે. સુંદર વાત૩ર. દેવ દેવી બહુ માનીયાં, પણ ન થયો ગુણ તાસ હે; સુદર દિન કે મત્રિ ધરે, લાજ સ્વસુર કૂળ વાસ છે. સુંદર વાત. ૩૩. ચોથે ખંડે સાતમી, નારી- ચરીત્રની ઢાળ હે; સુંદર શ્રી શુભવીર વચન સૂર્ણ, છડો એ જંજાલ છે. સુંદર વાત ૩૪.
દાહ, પાર ન આવ્યા રેગને, સાસરિએ રહેઠાણ રાયની આણું પાળવી, એક હાંસી ને હાણું. વિહુ પિયર નર સાસરે, સંજમિયાં સહવાસ; એતાં હોય અળખામણાં, જે મંડે થિર વાસ. રૂપવતી ને મહાસતી, પ્રિય વચ રાગ ધરાય; તસ મહા કષ્ટ દશા પડી, દેખી મુજ ન સકાય. જઈશું પાછા નિજ ઘરે, મુખ દેખાડીશ કેમ; મિત્રાદિક હાંશી કરે, આવ્યા એમના એમ. એકે દિશિ સૂજે નહીં, પણ જવું નિરધાર; દૈવ નચાવે તિણિ પરે, નાચવું આ સંસાર. સસરાને કહે જાઈશું, જબ ખરી સાતા થાય; ' તવ કાલાંતર આવશું, એમ કહિ પથ ચલાય. દિન કેતે નિજ પુર જઈ, રૂપે મે તેવ; કુળ દેવાદિ માનતા, પૂજા કરે સતિ નેહ. સકુનિક જોશી લોકને, પછી કરાવે જાપ; મુખ માગ્યું સ ધન દિએ, દષ્ટિ રાગનો વ્યાપ. પગપગ પૂછતે ફરે, કામરાહે પીડેલ; કુકડલિને નાગહિલ, માને મોહન વેલ. મિત્ર રવિદત્ત વણિકને, પૂછે નારી વિચાર;
તે ભણે પરનર લંપટી, નારિ ઉપર શે યર. * * તુમ દેખત માંદી પડે, વળતાં હે સજ્જ;
જી
હાંશી
હા પણ "