SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ રાયચંદ્રનકાવ્યમાલા, કુંવર નુપ જે તિણે સમે, સરિતા પૂર. તદા ઉપસમે; રાય ભણે નર એકને ત્યાંહિ, નાવા વર એક લાવો અહિ. તે પણ લાવ્યા બેઠા દાય, નદિ જળક્રીડા કરતા જોય; નદિ પુર સનમુખ જળમાં એક, દિવ્યાભરણ વિભૂખિત છે. નર જાતો દેખિ નૃપ ભણે, એહને જાલિ લિયે આપણે; નાવ હંકારી જિમ જિમ ધાય, તિમ તિમ તે નર દૂર જાય. રાયણે મન વિસ્મય થયે, કુંવર કહે સૂર ક્ષોભ ન ભયે; કેટલો પંથ તે નાવા ગઈ, તવ ઉમે રહ્યા તે થિર થઈ. તે નરની પેઠે નૃપ રહી, વેણિ ડંડ નિજ હાથે ગ્રહી; ઉચે ખેંચીને લાવિયો તવ કેવળ મસ્તક આવિયે. અંગ ઉપાંગ ન દિઠું જિસે, મસ્તક જળમાં નાંખ્યું તિસે; પુનરપિ શિર સંયુત દેખિયે, પણ દેય મતક યુત તે થયા. લહિ વિસ્મય શંકા મન વશી, દેવ વિના શક્તિ નહિ કશી; શું તમે છે પૂછે ભૂપ, એક શિર કહે અમે દેવ સ્વરૂપ. બિજું શિર કહે તું કુણુ થાય, નૃપ વદે હું નગરિનારાય; નર ભણે નૃપ થઈ વિણ અન્યાય, મુજ વીણાગ્રાહ કિમ ખેંચાય. ધર્મી તપસી એકલિ નાર, વૃધ અનાથ ને દુર્બળ બાળ; તાસ પરાભવે નુપ રખવાળ, દયાવંત પંચમ લોકપાળ, રાજા અન્યાયે અનુસરે, તાસ બુમ કુણુ આગળ કરે; સાંભળી નૃપ ધમિલ મુકિયો, તવ તે નર ગજ રૂપે થયો. ઊપર નૃપ અસ્વારી થયા, ચંદ્રશેખર પણ સાથે ગયા; વારણુ ઉત્પતિયો આકાશ, સસરે જમાઈ બેઠા પાસ. લોક સેવે વાચા ઊચરી, જાય જમાઈ સ્વસુર અપહરી; તક જતાં સર્વ નગરી, એક વને સામેજ ઊતરી. હસ્તી ગયે બિહુને તિહાં ઠવી દેય જૂએ વન લીલા નવી; ધર્મઘોષ દેખી મુનિરાય, વંદિ બેઠા શીતળ છીય. પુછે ગુરૂને સંશય ભય, સ્વામી અમને કુણે સહય; ગજ રૂપે બહાં મુકિ ગયો, તવ તે દેવ પ્રગટ પણ થયા. ૧૬
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy