SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૪ રાયચંદ્રજીનકાવ્યમાલા. - જ ઢાળ ૧૪ મી, (મને મળવા મુજ અલ –એ દેશી.) નંદનપુર વર રા,િ અરિમર્દન ગુણ ધામ રે: ' - તિહાં રત્નાકર શેઠ છે, શ્રીદેવી પ્રિયા નામ રે. રશિયા રસભર સાંભળે, સતિય તણું ગુણ સાર રે; શત્રુપણું અમર્યું કર્યું, પણ અમ તસ ઉપગાર રે.' રશિયા, ૨. શેઠે શક્તિ સુરી ભજી, તિણે પ્રગર્યો સુત એક રે; વિદ્યા શાસ્ત્ર કળા ભણ્ય, વિનયવંત સવિવેક છે. રશિયા અજિતસેન નામે થયે, પામે વન વેશ રે; પણ કન્યા નહીં એ સમી, જોઈ દેશ વિદેશ રે. રશિયા૪. એક દિન દેશાવર થકી, વાણોતર ઘર આત રે; એકતિ કહે શેઠને, કન્યા કેરી વાત રે. રશિયા, ૫. હું આવ્યે મંગળાપુરી, દત્ત શેઠ વસે તિહાંઈ રે; ભોજન કારણું તેડ, તિણે મુજને ઘર માંહિ રે. રશિયા, ૬. દેખી મેં તસ અંગા, કન્યા કુણુ તણી એહ રે; પુછતાં મુજને કહે,, અમ પુત્રી ગુણ ગેહ રેરશિયા શિયળવતી અભિધાન છે, ચોસઠ કળા નિધન રે; થળચર પંખી જીવની, વાચાનું જસ જ્ઞાન રે. રશિયા, ૮. પણ એ સરિખા વર નહીં, વરતે ચિત્ત કલેશ રે; -સુણ મેં મિત્રપણે કહ્યું, મ કરે ચિંતા લેશ રે. રશિયા . અમ શ્રેષ્ઠી સુત એ સમ, અજિતસેન તસ નામ છે; મુજ સાથે નર મોકલો, જે કરવું હાથ કામ રે. રશિયા ૧૦. સાંભળિ નિજ સુત મોકલ્યો, મુજ સાથે ધરિ પ્રેમ રે; શેઠ સુણિને આદર દિએ, તે કરે તિલક તે ઠામ. રસિયા૧૧. પરિકરર્યું સુત મોકલે, તે જિનશેખર સાથ રે - . . ‘વરઘોડે ચડી ચરિએ, ઝા કન્યા હાથ રે, રશિયા, ૧૨. શિયલવતિશું નિજ ઘરે, આવ્યા પરણું તેહ રે; સુખમાં કાળ ગમે સદા, સસરા સાસુને નેહરે, રશિયા, ૧૩. 5
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy