________________
રાયચજૈનકારામાલા.
જયવંત કુમાર સાથ ગમે સુખ વાસરા; હાં હાં ગમે. એક દીન સારથવાહ ધનાભિધ આવતે, તસ ગેહ ઉતારા કીધ રહે ખટ માસ તે. હાં હાં રહે. મેરી. . ગુણવળી રૂપવત સંઘાર્સે દેખતે, લગ કામ નરેંદકી ચોટ ઊપર મેહતે; હાં હાં ઉસે. માળણ દૂતી કે સાથ સદેવે કહાવતે, સા નઘાસે ન જો તાસ તથાપિ ઈહવતે. હાં હાં તથાપિ. મેરી. ૪ આપકે દેશ જવાની તૈયારી જબ રહે, સેય તામ કહાવે તાસ અબે તું કયા કહે, હાં હાં અબે. આજ મુકામ કરી તુજપર મરણો કી, નહી અમ સાથ ચલો ધન માલ તુજે દી. હાં હાં ધન. મેરી. પ. તીકા વયણ સુણિ કરી સા ચિતે વસા, કામી નર અધ ન દેખે વાસર ને નિશા; હાં હાં વાસર. દ્રવ્ય હરૂં મેં તાસ ઈસ્યા ફેર ના કરે,
ધારિ વિચારી વાત દુતિ ઉચરે. હાં હાં દૂતી, મેરી. - જાય સે કહે એમ આવુંગી નિશા સમે, હુશેઠ ખુશી સુણિ વાત ચોસંધ્યા સમે; હાં હાં ચાલ્યો. ' માળણુ સાથ ગુણાવલી યક્ષ મને ગઈ, દતીને વિસરજી ગેહ ઉસે ભેળી ભઈ. હાં હાં ઉસે, મેરી. ૭ સાંઢિ ચઢિ ભણે શેઠકું મય વિસ્મૃત હુઈ, ચલનકી સતાબસે ઝાંઝર એક મેં ભૂલ ગઈ, હાં હાં એક િનર બિન ન ચલુંગી તુમ લાઓ જઈ, હઠ દેખી ગણ તસ ગેહ પિસ કયા હુઈ. હાં હાં પિસે.મેરી. ૮. વન મળે એક તકર સા દેખી કરી, રૂપ કેરે બાણે વિધાણે રાગ દીશા ધરી; હાં હાં રાગ. સટિ ઉપર ચઢિ હલકારિ મારગ સરૂ, - સા કહે ઝાલિ લગામ જેરૂ મિલિ તું સુદરૂ. હાં હાં મીલી. મેરી, ૯. ભલે સતી મન વચ્છિત ભાગ્ય દિશા ફળી,