________________
શ્રીમાન વીરવિજયજી—ચંદ્રશેખર. ૨૩૯
ઢાળ ૩ જી. (લઈ લે પરવત ધુંધલે રે લો-એ દેશી.) મંત્રી સુત તિણે અવસરે રે લો, કુમારને પૂછે વાત રે; ચતુર નર રોગી પુરત નિર્દય નરા રે લો, નીચઢ્યું શી એકાંત રે; ચતુર નરનીચર્યું નેહન
ક રેલો, ધાખ ક્યું જાબૂ પાસ રે; ચતુર - કસ્તુરીને ગુણ ગળે રે લો, દીજે હીંગને વાસ રે. ચતુર નીચઢ્યું. ૨.
વળતું કુમર કહે ઇસ્યું રે , નહિ સંગતિ અમ કીધરે; ચતુર પર ઉપગાર પણ કરી રે , વિદ્યા કરાવું સિદ્ધ રે. ચતુર નીચઢ્યું. ૩.
ઉપગાર કરતાં નીચને રે લો, મંત્રી પદે ઘટે સાખ રે; ચતુર – શી તે ઠર્યો હસે ધર્યો રે લો, ઉદરે કાપી પાખ રે. ચતુર નીચઢ્યું. ૪. કુંઅર કહે જે વચન દિયું રે લો, પાલવું મકર ખેદ રે; ચતુર ઉંચ નીચ ધર ચંદ્રમા રે લો, કરત ઉદ્યાત ન ભેદ રે. ચતુર નીચઢ્યું. ૫. ચઉદશ દિન તે આવિયો રે લો,ગી બીજો હાથ રે; ચતુર ખડગ સાઈ કુમર ચલ્યો રે લો, રાત્રે યોગીની સાથે રે. ચતુર નીચઢ્યું. ૬. વીર વેશ નિરભયપણે રે લે, પહેર્યો નૃપ સમશાન રે; ચતુર યોગી એ મંડલ રચી રે લો, મેલે બ૬ બળિદાન રે. ચતુર નીચઢ્યું. ૭. દુષ્ટ દેવી પૂજન કરી રેલે, ભાખું કુમારને તેહ રે; ચતુર શિખાબધ મસ્તક કરે રે લે, રક્ષા કારણુ તુજ દેહરે. ચતુર નીચસ્ય ૦ ૮. રાય ભણે નિરભય રહે રે લો, તિખિ મુજ તરવાર રે; ચતુર શિખ્યા બંધ મુજ ખપ નહિ રે લો, સત્ય વડે સંસાર રે. ચતુરનીચર્યું. . મૅચિ ખડગ ખૂ૫ સુત ખડે રે લો, ચિતે ચોગી તામ રે; ચતુર છળ કરીને હણું એહને રે , ગાફલ દેખું જામ રે. ચતુર નીચઢ્યું. ૧૦.
મુદ્રા ધ્યાન ધરી કરે રે લો, વિદ્યા સાધન મંત્ર રે; ચતુર અનુ-મણુએ મૃતક પાસે ઠવી લો, તસ મુખ હવન કરંત રે. ચતુર નીચઢ્યું. ૧૧* તિણે સમે વિદ્યાર્થાતરી છે કે, તનુ ઉન્નત વિકરાળ રે, ચતુર
કડ કડ દાતે ગાજતી રે લો, કર કાની કપાળ રે. ચતુર નીય. ૧૨. દેખિ કુમર એમ જભસી રે લો, ખડગે ધુજવી તેહ રે; ચતુર ભય લહિ ભક્ષણ માગતિ રે લો,ગી કે ધારણ દેહ રે. ચતુર નીચઢ્યું. ૧૩.