________________
શ્રીમાન વીરવિજ્યજી—ચંદ્રશેખર. ૨૩૫ તિહાં આ દક્ષણ ભારત મનોહર, કાસી દેશનું ઠામ; સલુણ ? . વારણ અશિ દે નદી વચ્ચે વશી, વણારસીપુરિ નામ. સલુણ વીર. ૬. ધનવંતા વેહેવારી વર્સે ઘણું, શિલપીને નહિ પાર; સલુણ૦ દાનભેગી વિવેકી વરનોરા, સુખીયા વરણ અઢાર. સલુણા વીર છે.. સ્વર્ગ વીમાન કર્યું મંદીરમાં લીયે, દેવે રીસાવી ને નારી; સલુણું. પર શોભા જાતિ તે સજી, અપછરના અવતાર. સલુણ વીર - ઝાઝવટી વેપાર કરે બહુ, વાણિજ્ય અડસય જોડિ; સલુણ૦ દેશવિદેશી કર્યાવિક્રય કરે, લાભ લહે લખ કેડિ. સલુણા વીર. ૯. વેશ્યા વિનયવતી વસતી ઘણી, સુંદર મંદિર ચિત્રામ; સલુણ
ઈભિ ઘરે રથ હાથી સુલતા, જિન મંદિર સુર ધામ. સલુણ વીર. ૧૦. -- મઠ બહુલા વિદ્યા અભ્યાસનો, વળિ વસતીના રે ગામ; સલુણ
શોભા કેતી કહું એ નયરની, તલ પડવા નહિ ઠામ. સલુણ વીર. ૧૧ પાસે દેવ નદી ગંગા વહે, માને સુરનર સર્વે; સલુણુ જિહાં મુનિવર બહુલા મુક્તિ ગયા, માનું પુણ્યની પÒ. સલુણ વીર. ૧૨. મહસેન નામે રાજા રાજ, હય ગય સૈન્ય સામ્રાજ્ય; સલુણા ચાર પશુન શન્નતિમિરે રવી, ન્યાયે પાળે રે રાજ્ય. સલુણ વીર. ૧૩. રતનવતી નામે પટરાણી છે, શિયળ સતીમાં રે ખ્યાત; સલુણા રૂપે રતિપતિ પ્રેમરસે ભરી, બીજી રાણું રે સાત. સલુણુ વીર. ૧૪.
એક દિન પટરાણું રણું સમે, સુપને પુનિમનો ચંદ, સલુણા દેખી જાગી ગુણ જિન ગાવતી, મક્તિક શક્તિકાનંદ. સલુણ વીર. ૧૫. ધર્મ કરતી ગર્ભને નીરવહે, સંધ વછલ નિત્યમેવ; સલુણ૦ ભક્તિભરે ગુરૂ ઘર પધરાવતી, પુજતી ગુરૂદેવ. સલુણા વર૦ ૧૬. જીવ અમાર પડહ વજડાવતી, વનજળ કીડાથે રમંત; સલુણા ઉત્તમ ગરમેં માયનેં ઉપજે, દેહોલા રાય પુરત. સલુણ વીર. ૧૭. અધમ માત લાહલા ઠીકર ભખેં, ઘરમાં ચોરીને ખાય; સલુણાવ પરખંદા કલહે રાતી રહે, પરઘર રેવાનેં જાય. સલુણ વીર૧૮. નવ માસાંતર પુત્ર જનમ થયો, ઘર ઘર છવ થાય; સલુણા ચંદ્રશેખર અભિધાન સજન મૂઆ, સુપન પ્રમાણે કરાય. સલુણા વીર. ૧૯ જિમ ગિરિ કંદરમાં સુખભર વધે, નિરભય કેસરી બાળ; સલુણા તળાજામ