SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ રાયચંદ્રજૈનકાવ્યમાલા. સમ તૃણુ મણિકંચન ને પાષાણુ, સુખ દુખ ઈહ પલક નયાર છે છે. ૧૬. ભવ્યકમળ પડિબોહણ સૂર, કર્મશત્રુ નિદ્યતન ઉઠીયા જી; એણી પરે સંજમ વ્રત ચિરકાળ, પાળતાં તિહું જણશિવ ઉત્કંઠીયા છે. ૧૭. એક માસ કેરું અણુસણુ કીધ, ધર્મ સુધ્યાને આયુ પૂરણ કરી છે; અશ્રુત સ્વ* ધમ્મિલ જાય, ઈસામાનિક સુરસંપદ વરી છે. ૧૮. જશોમતિ વિમળા તિહાં સુર થાય, બાવીસ સાગર આયુ પુરણ કરી છે; મહાવિદેહે રાજવી કુળ પુણ્ય સંજોગે તિહું જણુ અવતરી છે. ૧૪. ભેગવી સુખ સંસાર વિલાસ, ચારિત્ર લેઈ તપ કરશે મુદા છે; કેવળ પામી કરશે વિહાર, અવિચળ સુખ વરશે શિવ સંપદા છે. ૨૦ છઠું ખડે દશમી એ ઢાળ, ચરણ કરહુ ગુણ રસિક કલ્લોલિસી છે; શ્રીગુભવીર વિવેકીને ચિત્ત, ખટરસ ભેજન સીર તલસી છે. ૨૧. - દેહરા, એ ધમ્મિલ નૃપની કથા, પૂરણ થઈ સુપ્રમાણ; સાંભળી ઉર્જાસત ભાવશું, કરો વ્રત પચ્ચખાણ. એમ નિસુણું પ્રભુદેશના, ઉઠે શ્રેણુક રાય; ત્રિસલાનંદન વંદી, હરખે નિજ ઘર જાય. કુમતતિમિરને ટાળતા, વર્તમાન જિન ભાણ ભવિક કમળ વિકસાવતા, વિચરે મહિયલ ઠાણ. કળશ ( તૂઠે તૂઠે રે- એ દેશી) ગાયો ગાયો રે મહાવીર જિનેશ્વર ગા; લોકાલોક પ્રકાશક સાહિબ, જગને તાત કહાય; રાજ્યગ્રહપુર ગુણસિલ ચિત્યે, ધમ્મિલચરિત્ર સુણાયો રે. મહાવીર જિનેશ્વર ગાય. ? એ આંકણું. અનભિલાખ અભિલા અનંતા, ભાગ અનંત ઉચ્ચરાયો; સાંભળી સોહમસ્વામી ગણધર, તે શવિ સૂત્રે રચાયો રે. મહાવીર૦ ૨. સૂત્રપર પર ચાલ્યું આવ્યું, પંચાંગી સમુદાયે; આચારજ વાચક વર પંડિત, શાસ્ત્ર ઘણું વિરચાયે રે. મહાવીર૦ ૩.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy