________________
૨૨૦
રાયચંદ્રજોનાવ્યમાલા.
એમ કહી દેવી અદશ થઈ, મન કહી રાયે રાણીને વાત: મુઝમાતા સુણી દુઃખ ધરે, મન ગયું રાજ્ય ને પુત્રવિધાત. -મુઝ ઉપર રાગે કરી, મન વન ગિરિ પુર રમણિક ઠાય; તિહાં જઈ ખેલે નિશિદિને, મન પણ મુઝને નિત્ય કહી જાય. મુઝથી રહે નહીં વેગળ, મન એહથી હું પણ ઘડી એક; ભાઈ બહેનને એહ, મન, વરતે તે રાગ વિવેક. આજ થકી ત્રીજે દિને, મન નીકળિયે પૂછી એમ; કુશાગ્રપુરે અમેં જાઈશું, મન તિહાં છે એક જણશું પ્રેમ. હજિય લગે ઘર નાવીયે, મન હું આવી નેહ ભરાય; તવમેં ઈહાં એમ સાંભળ્યું, મન, નૃપ ધમ્મિલે ખગે હણાય. રેવભરી આ વન ફરું, મન, તુમ દર્શન દીધું આજ; રિોષ ગ રાગી થઈ, મન ઉભી સન્મુખ ધરી લાજ. અશરણુ શરણ હવે તુમેં, મન, સુરિ વચને ઝાલ્યો હાથ;
9 અને જીર વચને ઝાલ્યો હાથ; એમ કહીને ચરણે નમી, મન મન ગમતા પામી નાથ. ગાંધર્વ વિવાહે પરણીયા, મન ઘર લાવે કુંવર ભલી ભાત; બત્રીશ પ્રેમદા પ્રેમશું, મન સુખ વિલસતા દિન રાત. - ખડે એ થઈ, મન સંપૂર્ણ છઠ્ઠી ઢાળ; -શ્રી શુભવીર વચન સુણ,મન કરે વ્રત પચ્ચખાણ વિશાળ.
દેહરા સુખ ભેગવતાં સ્વર્ગનાં, વીત્યો કેટલો કાળ; વિમળનાર્થે જનમિ, ભૂસેવધિ સમ બાળ. જન્મોત્સવ બહુલો કિયા, દશ દિન નાટકશાળ; દાન અતુલ દેતા વળી, ઘર ઘર તેરણ માળ. સજન વર્ગ, સતાવીને, દિન દ્વાદશ જબ હુંત; પદ્મનાભ પ્રેમેં કરી, તેહનું નામ દિયંત. . આઠ વરસને જબ હુઆ, દેખી બુદ્ધિ વિશાળ; માત પિતા હરખું કરી, તવ કવિ નિશાળ ઉધમ ગુરૂ મેહેરે ભણે, સુકળા શાસ્ત્ર અનેક; જીવન વય પરણાવીયો, પ્રગટ્યો જામ વિવેક
મનડું. મનડું ૧૮૦ મનડું મનડુ ૦ ૧૯. મડું મનડું૦ ૨૦. મનડું મનડું ૨૧. મનડું મનડું ૨૨. મનડું મનડું૦ ૨૩. મનડું, મનડું૦ ૨૪ મનડું મનડું ૨૫.
મનડું ૨૬.