________________
T
9,
શ્રીમાન વીરવિજ્યજી–ધમ્પિલકુમાર. ૧૧ પ્રાણુથી અધિક પુત્ર છે રે, પણ શીખ દેવાઉં હાંહાં રે, ભેજન તમે સુખમાં કરે રે, પછે પુત્ર દેખાઉં. હાંહાં રે * ૮. શીઘ અશન કરી ઉડી રે, સા ઘરથી લાવે; હાંહાં રે અમૃત કૃપા છાંટીને રે, તે બાળક દેખાવે; હાંહાં રે, હસતા રમતે બાળકે રે, લીયે મા ઉછ હહાં રે, અચરિજ લહી રાત્રિ રહી રે, હર્યો સીસી રગે. હહાં રે અમૃતરસ કૃપ ગ્રહિ રે, વરગજ પુર આવે; હાંહાં રે કન્યા જનકાદિક સવિ છે, સમશાન બોલાવે; હાંહાં રે, રક્ષાઓં રસ સિંચતા રે, વરકન્યા ઉકે, હાંહાં રે, જીવંતી તે દેખીને રે, ચઉ લાગ્યા પૂઠે. હાહાં રે૦ પૂર્વપરે વઢતાં થકાં રે, પંચાતિ મળીયા, હાંહાં રે, સહિ ચારેની લઈને રેપછે ન્યાયે ભળીયા હાહાં રે છવાડી તે જનક થયે રે, સહ જન્મા ભાઈ હાંહાં રે, અસ્થિ ગંગાએ ધણી રે, તે પુત્ર કહાઈ. હાંહાં રે, પિંડ દેઈ રક્ષા કરી રે, તે પતિ આદે; હાંહાં રે, ન્યાય સુણી તિગ ઘર ગયા રે, પરણું કુરચંદે હાંહાં રે, નિજ દેશે રાજા થયે રે, સુમતિ પટરાણું; હાંહાં રે માતગી મીઠે સ્વરે રિ, ગીત ગાતી જાણું. હાંહાં રે ૧૨. દેખી મુઝ પતિ મહિયા રે, વર કંઠ નિહાળી; હાંહાં રે, જન્મઠાંણુ નિર્મળ નહીં રે, વળી વરણે કાળી; હાંહાં રે, પંકાશક તન ધરી રે, કહે લોક હરી; હાંહાં રે, -સુરભિ ગંધાધિક ગુણે રે, લીએ નર કસ્તુરી. હાંહાં ૨૦ ૧૩. નિશિ માતંગી ભોગવી રે, નૃપ નીચ તે જાણું; હાંહાં રે, વૈરાગે જોગણુ થઈ રે, સુમતિ પટ્ટરાણી; હાંહાં રે, તે હું જોગણ જાતરા રે, કરતી ઇહાં આવી; હાંહાં રે તું કેમ થઈ નરકેષિણું રે, સુખી કર સંભળાવી. હાંહાંરે, ૧૪. હસિય ભણે કન્યા ઈસ્યુ રે, નહિ હું નર ઠેથી; હાંહાં રે, બેચર ભુચર નર ઘણું રે, મુઝ ચાહન લેસી; હાંહાં રે
૬૦