________________
૧૮૪ '' રાયચકનકાવ્યમાલા.
દ્ધિસહિત મા આવી, પ્રણમે વિમળા પાય. ચંપાપતિ બહુ માનથી, સુખભર રહેતાં તેહ, દિન દિન અધિક વરે, વિમળા સાથે નેહ, એક દિન ચંપા પરિસ, વિજયસેન સુરિરાય; સમવસર્યા મુનિર્વાણું, વનપતિ દેહ વધાય. કપિલરાય યુવરાજશું, વંદન નમન કરત; ધમ્મિલ વિભળાદિક સહિત, આવી ગુરૂને નમંત. કહે મુનિ તેહને દેશના, પબ્લદિક ઉદેશ પચ્ચખાણ મણુઅલવે, પામે ફળ સવિશેષ. ત્રત પચખાણે સુખ લહ્યું જેમ ધમ્મિલકુમાર;
નશેખર વળી રાજવી, ઈહ પરભવ સુખ સારપૂછે કપિલ તે કેણ હુઆ, મુનિ કહેધમ્મિલએહ; રત્નપર વંછિત ફળ્યાં, કહિએ વિવરી તેલ
કાળ ૭ મી. (સાંભળો હવે કવિપાક મુનિ કહે છે-એ દેશી). પુતણા થાનક ગ્રહિવશે મુનિ કહે રે, પુણ્યબંધ શુભ પરિણમેં સુણો સંત રે; બીજે અંગે અશનાદિક નવ વિધ કલ્યાં રે, બહુશ્રુત ચરણે તપ કીધે કુલવંત રે. પુણ્ય ખટ અઠાઈ ત્યાગ સચિત્તને કીજીએ રે, ગુરૂ પધરાવી ઘર કરો ભક્તિ મહંત રે; -પંચ પલ્હીં સામાયિક પિસહ વ્રત ધરે રે, ભાંખે ગણધર મહાનિશીથ સિદ્ધાંત રે. પૃથ૦ ખંડણ પીશણ પીલણ ચીવર ધાવણે રે, મસ્તક ગુથણ સ્નાન અખંભનો ત્યાગ રે; કરતાં દાન દિયંતાં જિન પૂજા થકી રે, વૈમાનિક આવું બધું મહાભાગ રે. પુણ્ય. ભરતે રતનપુરી નગરીનો રાજી રે,
૧
૨.
૩,