________________
શ્રીમાન વીરવિજયજી-ધમ્પિલકુમાર.
હજીય લગે નવિ વિસરે રે, સા કહે કેમ છમકાર. કાળ ૩૮. કમુખેં સવિ સાંભળી રે, " હસીય કહે સા નાર; , પૂપિયા મુજ આગળ રે, રાંક તણે અવતાર શ્રીમતી આચહેં ઝાહાજે ચઢી રે, ઉતરીયા નિજ ગામ; સન્મુખ સજજન ઓછર્વે રે, આવી વસ્યા નિજ ધામ. કા. દેય જણ મન ચિંતવે રે, વિસરિયો છમકાર; વળી આવ્ય રસ ચાખવા રે, નવલ વહૃભરતાર. આસન મંત્રો બેસારીને રે, પગ ધોવે લધુ નાર; જેઠા મંત્રી જળ છાંટતી રે આંગણે ફરતે બાર. કા ૪૨. તે જળપૂર નાસા લગે રે, જબ ડૂબે ધનદેવ; શ્રીમતી તામ મ કરી રે, શોષી લીએ તતખેવ. કા. ૪૩. શ્રીમતી પા પડી બહુ જાણી રે, શેઠ જુવે થઈ થીર; થે ખડે દશમી ભલી રે, ઢાળ કહે શુભવીર.
* દેહરા તે દેખી વિરમય લહી, શ્રેણી ચિંતે ચિત્ત ભયારણમાંથી ઉગર્યો, તો વળી આગળ ભીત. દૈવદશાથી શ્રીમતી, જે પી કઇ વાર; વિહું નારી વિષ્ણુ ત્રિભુવને, નહીં કઈ રાખણહારનવિ રહેવું મુઝને ઘટે, એક દિન જીવિત હાણ; લયસ્થાનક. તે વરજવું, બોલે ચતુર સુજાણું. એમ ચિંતી પુર બાણે, નાઠે તે તતખેવ; જિન વંદી તમને મળી, આ બેઠે ધનદેવ. મુનિ કહે એણે અવસર અમેં, તેણે વન વસિયો રાત; ભયવૈરાગે પૂરિયા, આવી નમી કહે વાત. અમ ઉપદેશ સુણી કરી, બેહુ જણે દિક્ષા લીધ; વિચરતાં ઈહાં આવિયા, દરે ભય સવિ કીધ. તે નિસણું ધમ્મિલ કહે, દિયો દિક્ષા મુજ આજ; ભેગ કરમ ફળ તુઝ ઘણું, નહીં વ્રત કહે મુનિરાજ. તવ મુનિ વંદી ઉઠી, જબ થયો પ૭િમ જામ; પુરમાં રાજપથે ગયે, તિહાં દીઠું સુરધામ.