________________
૧૫૨
રાયચકનકાવ્યમાલા. પ્રભુનજરે પ્રેયસી તણ, ગ્રહિ કર કુંવર સનેહ, સાસુ વયણાં શિર ધરી, આવતા નિજ ગેહ. ૧૦. કમળા વિમળાને સજી, શેળ ભલા શણગાર; ભાત સુતા રથ બેસિને, પહેતાં વન હમઝાર. ૧૧
ઢાળ ૮ મી . ' (સુતારીના બેટા તુને વિનવુંરે, મારે ગરબે માડવડી લાવજે, રમતાં અંગ
ઠડી વિસરી રે -એ દેશી.) રથ બેસીનેં રાણી નીકળી રે લો, જુવરાજને ધરી શણગાર જે; મેવા મીઠાઈ ફળ શિર થાળશું રે , દાસ દાસી તણે પરિવાર જે. ૧. રસ ક્રીડા રસેં રસિયા ઘણુ રે લો, તેણે વસિયા વિખમ સંસાર જે; જે કસિયા કરી જ્ઞાની ગિરા રે લે, તે વસિયા મુક્તિ દરબાર જે. રસ. ૨૦ મિત્ર વર્ગ તણી રમણું ઘણું રે લો, વનકેલિઓં ભેળી થાય છે; જાણું ખેચરી અંતરી ઉતરી રે લો, રમે ભૂચરીરૂપ બનાય છે. ર૦ ૩. પછે ધમ્મિલ ગેઝિક સાથશું રે લો, આવ્યા બાગે તિહાં જુવરાજ જે; ઠામ ઠામ તરૂતળ સંડવી રે લો, હય હાથી સુભટ રથ સાજ છે. ર૦ ૪. રચા મંડપ શીતળ છાયમાં રે લો, જળ છાંટી ભૂતળ શુચિ કીધ છે; પંચવણ બિછાણાં પાથયાં રે લો, ચંદરૂઆ ગગન તળ દીપ જે. ૨૦
સરંગ ભરે સહુ ઉતર્યા રે લે, આવી બેઠાં તે મંડપ હેઠ જે; ગીત ગાન તાન રસરીઝમાં રે લો, કરે ધમિલશું સહુ ગોઠ જે. એણે અવસર ભેજન મંડપે રે લો; બની રેસવતી બાલે સુઆર જે; તવ બેઠા આસન ધરી મંડપે રે લો, નિજ ગેહ વિભવ અનુસાર જે. ૨૦ છે ચૂઆ ચંદન ધૂપ ઘટા ચલે રે લે, જુવરાજ ધમ્મિલ દેય પાસ જે; મણિરન કનકભાજન દિયે રે લો, જળ કળશ કુસુમ ધરી વાસ જે. ૨૦ ૮. રાણી સાથે વિમળસેના મળી રે લો, દય પીરસંત ધરી પ્રેમ જો; પ્રિય મિત્ર તણી પંખા કરે રે લો, કમળસેના હુકમ ભર સીમ છે. ર૦ ૮. કરી ભોજન તાળ બીડિયો રે લો, ખાયે બેઠા તે મંડપે જાય જે; પિતપોતાના પિયુને આસને ૨ લે, બેસી નારિયે જમણ જમાય છે. ર૦ ૧૦. બેઠી વિમળા ધમ્મિલનેં આસને રે લો, જુવરાજ પ્રિયા પણ તેમ જો;