SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વીરવિજયજી.—મ્મિલકુમાર. ગણુતાં હૈાવે આઠ, પિÖડવિના ભૂલે સહુ છ જાણી મરણ ગયા એક, ભેળા મળી રાતા બહુ જી. દેખે નજરે સર્વ, તાહે મૂર્ખ સમઝે નહીં જી; તું અણુસમજી તેમ, દક્ષપણુ માના સહી જી. વિમળા કહે મા તુઝ, લાંચ મળી દીસે ખરી જી; કમળા સાંભળી એમ, એડી સૈાનપણુ કરી જી. ચેાથે ખડેએ, ખીંછ ઢાળ સૈાહાવતી જી; શ્રી શુભવીર કુમાર, પુણ્ય ઉદ્દય પસરી રતી જી. ઢાહેરા સુખભર દિન કેતા રહ્યા, ભૂપની ભક્તિ વિશેષ; કુંવર કહે આપે। રજા, જાવુ... અમ પરદેશ. અજિતસેન કહે કુંવરને, તુમ વિરહા ન ખમાય; પણ વૈદેશિક પ્રીતડી, તે છે દુઃખદાય. તું ન કરેશ; સેશ. પરદેશીશુ પ્રીતડી, મેં કરી જાશે તુરીય કુદાવતા, ઉભી હાથ સજ્જનથ્રુ જે પ્રીતડી, છાતી તે ન રાય; પરિમલ કરતૂરીતા, મહીમાંહે સહકાય. સજ્જન સજ્જન એક જપે, એક સજ્જન ચિત્ત આર; માનત હૈ તસ જીવવું, એક ચિત્ત દોઉ હાર. સજ્જન તા છેાડી ચલે, પણ ગુણુ મૂકી જાય; અંતર મા નીકળે, ખાહેર ઝાળ ન થાય. ભૂતળ લિંબાર્દિક ધણા, પણ ચાઁદન કિહાં કાય; પાષાણે પૃથિવી ભરી, પણ મણિ કિહાંએક હાય. પ્રતિદિન કિરટા રવ કરે, પણ ચૈત્ર પિક મીઠ; ખલ સંકુલ આ જગતમાં, વિરલા સજ્જન દીઠ. પથશરે જાતાં થાં, કેમ કરી રાખુ ગે; તેણે મુઝનેસ ભારજ્યા, રાખી અવિહડ નેહ. એમ કહી વઆભૂષણે, અહુલ કરી સત્કાર; ૧૩૫ ૩૧. ૩૨. ૩૩. ૩૪. ૧. ૨. 3. ૪. પ ૬. ૭. <.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy