________________
શ્રીમાનું વીરવિજયજી-ધમ્પિલકુમાર. અસનપાલ છે આહી, અંજનગિરિ તેજે હશે જી; અજિતસેન ભૂપાળ, પલીપતિ મેહ વસે . તુમને મળવા હેત, આવે છે ભટ સંકળે છે; ખબર કરવા તુમ, મુજ મોકલીયો આગળે છે. એણે અવસર નૃપ ત્યાંહી, આવ્યા સિચેં પરવારી જી; વિનયૅ પ્રણમે પાય, કુંવર રથી ઉતરી છે.
આલિંગન કરી દેય, ભળિયા બહુલ હવે ભરે છે; પલીપતિ કહે વત્સ, ભલે પધાર્યા અમ ઘરે જી. ગેર સેનાપતિ દુષ્ટ, અર્જુનનો ઈહાં ભય ઘણું છે; જાતાં સદેશી પંથ, ધન હરે પરદેશી તણે છે. પંથ તજ અન્ય માર્ગ, સઘળા લોક તે સંચરે છે; તિહાં પણ સુતા સાથ, તેહ તણું છવિત હરે છે. નિર્ભય સુવહતે પંથ, કરતાં યશ પણ ઘણે છે; અચરિજ કીધી વાત, એકલે તે અર્જુન હણ્યો છે. મુજ વૈરી હણનાર, સાંભળી વડે જ પરી છે; તુજ દર્શન અભિલાપ, આવીયો હું હઈ કરી છે. તુજ સાહસિક નહિ પાર, પુણ્ય ઉદય મોટે ઘણે જી; કુંવર કહે ગુરૂદેવ, મહિમા એ નહીં મુજ તણો છે. રાય કહે વત્સ આજ, પાઉં ધારે મુજ મંદિરે જી; જેવા ઉભા લેક, એમ કહી અશ્વ રતન ધરે છે. તુરગ ચડી નૃપ સાથ, બહુ અસવારે પરિવર્યા છે; કમળસેના રથમાંહી, વાજિત્ર નાદ અલકર્યા છે. બેઠી પાલખી માંહે, વિમળા જાણે અસર છે; ચામર ઢાળે દેવ, દાસી બીજી સહચરા છે. એમ હેટ મંડાણ, તિહું જણ પધરાવ્યાં ઘરે જી; ગીત ગાન બહુ માન, ખાન પાન ભક્તિ કરે છે. કમળસેના કહે વત્સ, ભાગ્યશાળી નર એ મળે ; જો તું સમ કાંઈ, માનું જન્મ સયલ ફળે છે.