SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ જગ જીકના રાજપરિ જ્ઞાનશિક શ્રીમાન પરિલિઝથે મિલકુમાર -- ૮૧ ભાવના ભક્તિ” લોદીઠ અ તિ ઊતર્યો રે લો વરત વજિન જિન સંસવે રે લો, જેહ સ્તવ્યા સુરદાન રે લો; નાથજી'. લેકાર્ચે રહ્યા રે લો, ભક્તિથી મેં હઈડે 2હ્યા રે લે. ૧૯. શક્તિ અનતી સાંભળી રે લો, ભક્તિથી શક્તિ વેગળી રે ; શક્તિ ખાયક ગોપમાન છો રે લો, સ્મૃતિ વિશે ભગવાન છે રે લે. ૨૦. ભાવના ભક્તિ સાંકળ્યો રે લો, પ્રાસાદથી તે નિકળે રે ; આગળ પાછળ જેવા રે લો, દીઠે અશોક તરૂ સેહતા રે લો. ૨૧માનું વનમાં નેતર્યા રે લો, વિદ્યા ચારણ મુનિ ઊતર્યા રે ; મુનિગણ મંડળ ભારગી રે લે, ચાર જ્ઞાન જ્યોતિ ઝગી રે લો. ૨૨. તીરથ જંગમ સુરતરૂ રે લો, શાંત સુધારસ સાગરૂ રે ; સાહસગતિ સર નામ છે રે લો, નામ તિ પરિણામ છે રે લે. ૨૩. સંસારદુઃખ દવ જાળમાં રે લો, છાયા શીતળ સંસારમાં રે લોલ પુત્ર કલત્ર મુનિવરારે લો, દુઃખમાં વિસામા એ ખરા રે લો. ૨૪. રન રેહણગિરિ જોણુને રે , મેઘધ્વનિ સુણિ વાણુને રે ; દેખી કુંવર આણંદયા રે , આવી સૂરીશ્વર વંદીયા રે લે. ૨૫. બેઠાં તિહાં વિનયે કરી રે લો, ભુખ તરષ છેડી પરી રે લો; ધર્મઉદયસ્થિતિ સાંભરી રે લો, સંસારશેરી વિસરી રે લો. ૨૬. ખંડ બીજે દશમી ભણી રે લો, ઢાળ મુક્તિ મેળા તણું રે લો; પૂરણ ખંડ કહાં થયો રે લો, જંગલમેં મંગલ ભયારે લો. ર૭. ચોપાઇ.. ખડે ખડે મધુરતા ઘણું, ધમ્મિલકુવર ચરિત્રે ' ભણી; કહે મુનિ વીતક ધમ્મિલ સુણે, શ્રી શુભવીર વચન રસ. ઘણે. ૨૮. इति श्री तपोगच्छाधिराजभट्टारक श्री विजयसिंहसूरीश्वरशिप्य संविज्ञ पंडित श्री सत्यविजयगणिशिष्य पंडित कर्पूरविजय गाणशिष्य पंडित क्षमाविजयगणिशिष्य पंडित यशोविजयगणिशिष्य पांडत शिरोरत्न श्री शुभविजयगणीशिष्य पंडित श्री वीरविजयगाणविरचिते श्री धम्मिलकुमार चरित्रे प्राकृतप्रबंधे. * * દ્રિતી વર્ષ: સમા DGE,
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy