________________
જાહેર ખબર. સવ જેનબંધુઓને ખબર આપવામાં આવે છે કે આ પુસ્તક નીચે લખેલે ઠેકાણેથી રોકડી કિંમતે મળશે. દેશાવરવાળાને ટપાલ ખરચ જીદ પડશે.
શા૦ બાલાભાઈ કકલભાઈ માંડવીની પોળમાં નાગજીભુદરની પળ.
અમદાવાદ શા ફકીરચંદ કલાભાઈ ઠેઠ માણેકચોક પોલીસની ચેકી.
શા૦ અમરચંદ ઘેહેલાભાઇ જનધર્મ પ્રસારક સભાના સેક્રેટરી
મુ કાવનગર.