________________
અચલ અમૂર્ત અનવગાહસ, વિર્ય અનંત સિદ્ધ ગુણ વસૂ. ૧૧ લોચણ શ્રેત્રઘાણ રસ ફરસ, ઇંદ્રિય પાંચ દમણ ગુણ સર; ક્રાધ માન માયા વલીભચાઉ કષાય વર્જન ગુણ શોભ.૧૨ સી નપુસ પશુ થાનક હરે, કથા કામનીનિ નવિ કરે; સી આસન નહિ બેસે કહિ જુએ સરાગ દ્રષ્ટિએ નહિ. ૧૩ ભિંત કના અંતરે જિહાં, સ્ત્રી શબ્દાવે ન વસે તિહાં; કવિ સંભારે પૂરવ ભેગ, ન કરે સરસહાર ભવ રેગ. ૧૪ વલી ન કરે અતિ માત્રાહાર, વરજે દેહ શોભ મૂંગાર; બ્રહ્મચર્યની એ નવ વાડ, પામે ન પડે શીળે ધાડ. ૧૫ હિંસા જુઠ અદત્તાદાન, મૈથુન પરિગ્રહને પચખાણ ત્રણ કિરણ ત્રણ યોગે જય, પાંચ મહાવ્રત કહીયે તેય. ૧૬ ઇ ભાષા વલી એષણ, ગ્રહણ નીખે પણ પરિષ્ટાપણ સમિતિ પંચ વલી મન વચકાય ગોપ ત્રણ ગુપ્તિ ગુણ થાય.૧૭ ગ્યાનાચાર દશનાચાર, વલી ચારિત્રાચાર ઉદાર, તપાચાર સુવિચાર, ગુણ છલીસ સુરીના સાર, ૧૮ અંગ અગ્યારે બાર ઉવંગ, ચરણ કરણ સત્તરિ બે ચંગ; અથવા અંગ પૂર્વ પચવીસ ગુણ પાઠક મુનિરાજ જગીસ.૧૯ પાંચ મહાવ્રત પણ ગુણ સંચ, ઈંદ્રિય પાંચ દમણ ગુણપંચ, ચઉ કસાય વજન ગુણ યાર, વર વૈરાગ્ય ક્ષમા ભંડાર. ૨૦ ભાવ કરણગ ત્રય સાચ,મુધારણ મન તનુ વળી વાચ સભ્ય દર્શન ગ્યાન ચરિત, ત્રણ ત્રણ ગુણ નવક પવિત્ર ર૧ શીતોષ્ણાદિ વેદના સહન, મરણાંતક ઉપસર્ગ સુસહન; એ સગવીસ ગુણે સપ, શિવ સાધક સાધુ તે ધજ. રર