________________
પ્રાર્પણ.
મુનીરાજ શ્રી શ્રી શ્રી બુટેરાવજી ઉર્ફે બુદ્ધિ વિ જયજીના ઉપાસક સફળ શ્રાવક ગુણ સંપન્ન માહનલાલજી તયસીજીએ મને બાળપણમાં શુદ્ધ દેવ ગુરૂ ધર્મની આ ળખાણ કરાવી મારા ઉપર પરમ
ઉપકાર કર્યા તેથી તેમના નામ
સ્મણાર્થે આ લઘુ પુસ્તક
નમ્રતા પૂર્વક હું તે
મને અર્પણ
કરૂં છું.
.
s