________________
ગુરૂ પુજા કરે. ૨ ચાડી ન કરે. ૩ જીપ વધ ન કરે. ૪ દાનવંત. ૫ આરંભ ન કરે. ૬ શાસ્ત્રી ભણે. ૭ ન્યાયે કરી લક્ષ્મી મેલ. ૮ પર પીડા ન કરે. ૯ પરજીવને ઉપકાર કરે. એ નવ બેલ કરી જીવ સમદીત, મનુષ્યભવ, જીન ધર્મ પામે
તિર્યંચનું આઉખુ વીસ બેલે બાંધે તે કહે છે. ૧ શીયળ રહીત. ૨ પરને ઠગે. ૩ખોટું બેલી મિથ્યાત્વ પિ. ૪ કુકમ ઊપદેશે ૫ તોલ માપ ખોટાં કરે. ૬ માયા કરે. ૭ વચન ખાટાં બોલે. ૮ કુડી સાખ ભરે. ૯ ખરા ગંધમાં ખોટે મેળવી વેચે. ૧૦ કપુર કસ્તુરી માંહે ભેળ કરે. ૧૧ કેસર માંહે ભેળ કરે ૧૨ હીંગ માટે ભેળ કરે. ૧૩ રૂપ સોને માંહી ભેળ કરે. ૧૪ અણહતી જુઠી આળ ચઢાવે. ૧૫ ચોરી કરે. ૧૬ વેઠ કરાવે. ૧૭ ધી તેલ ભેળે. ૧૮ કપાત લેશ્યા. ૧૯નિલ લેગ્યા. ૨૦ આર્તધ્યાને.
નરકનું આખુ ર૦ બેલે બાંધે તે કહે છે ૧ મદ મચ્છર પણ કરે. ૨ લાભ કરે. ૩ અહંકાર ઘણે કરે. ૪ મિથ્યાત્વે રાચે. ૫ છવ મારે. ૬ અસત્ય બોલે. ૭ અતિ કાયર હોય. ૮ ભેદ ભેદ ન જાણે ૯ ચોરી કરે. ૧૦ નિત્ય વિષય છે. ૧૧ લાલચ કરી સુખ ભેગ. ૧૨ જિન સંધની વાત કરે ૧૩ જીવહિંસા કરે. ૧૪ જિનપુજા રહીત ૧૫