SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) ટીની જાતિ. ર૩માટીની સર્વ જાતિ. ૨૪ પાપાણની સર્વ જાતિ. ૨૫ સુરમાની જાતિ. ૨૬ અંજનની જાતિ. ૨૭ લૂણની જાતિ. ઈત્યાદિ પૃથ્વીકાયના અનેક ભેદ જાણવા, ૧૩ અપકાયને એક તેના ભેદ કહે છે. ૧ જમીનનું પાણી ૨ આકાશનું પાણી ૩ ઠારનું પાણુ ૪ હિમનું પાણી ૫ વયડાનું પાણી ૬ નીલી વનસ્પતિનું પાણી ૭ ધનદધિ વિગેરે. ૧૪ તેઉકાયને એક; તેને ભેદ કહે છે. ૧ અંગારાને અગ્નિ ૨ જવાલાને અગ્નિ ૩ ભરસાળને અગ્નિ ૪ ઉકાપાતનો અગ્નિ ૫ કણિયાને અગ્નિ ૬ વીજળીને અગ્નિ ૧૫ વાઉકાયને એક તેના ભેદ કહે છે. ૧ ઉબ્રામ ક વાયુ ૨ મંદ વાયુ ૩ ઉત્કલિક વાયુ ૪ મંડલિક વાયુ ૫ મુખ શુદ્ધ વાયુ ૬ ગુંજ વાયુ ૭ ધનવાત ૮ તનાત૧૬ વનસ્પતિકાયને એક; તેની મૂળ જાતિ બે છે ત્યાં જે એક શરીરમાં અનંતાજીવ હેય તે સાધારણ વનસ્પતિ અને એક શરીરમાં એક જીવ હેય તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય તેના ભેદ કહે છે, ૧ ગુચ્છા ૨ વૃક્ષ, ૩ ગુલ્મ ૪ લતા ૫ વલ્લી ૬ વણ ૭ જલરૂહ ૮ ઓષધિ ૯ કુહન
SR No.011551
Book TitleNavtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Original Sutra AuthorN/A
AuthorBalabhai Kakalbhai
PublisherBalabhai Kakalbhai
Publication Year
Total Pages79
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy