________________
( કપ ) જે જે આમવ રેકાય તે તે સંવરનું આદરવું
અને આશ્રવનું રેકવું તે સંવર ભાવના, ૯ નિર્જરા ભાવના (સંકીર્ણ સ્થાનકના ગે જેમ કેરી પાકે છે તેમ બાર પ્રકારના તપે કરી કર્મને પચાવવું એટલે પુર્વકૃત કર્મને સાડવું તે રૂ૫ નિર્જર સકામ તથા અકામ એ બે પ્રકારે છે,
એવી જે ભાવના ભાવવી તે. ૧૦ સેકસ્વરૂપ ભાવના (કેડ ઉપર બે હાથ દઈને
બન્ને પગ પસારીને ઉભેલા પુરૂષના જે જેને સમ આકાર ખટ દ્રવ્ય આત્મક છે, પુર્વ પર્યાયવિણસે, નવા પર્યાય ઉત્પન્ન થાય અને દ્રવ્યપણે નિશ્ચલ એમ ઉત્પાદ, વ્યય, તથા કવ સ્વરૂપ ચિદ રાજલોક છે જેનું નીચેનું તળીયું ઉંધા વાળેલા મલિક [ચપણીયા] સરખુ, મધ્ય ભાગ ઝાલર સરખો, ઉપરનો ભાગ મૃદંગ સરખો એ શાશ્વત છે ઇત્યાદિક જે
લોક સ્વરૂપની ભાવના કરવી તે.) ૧૧ બધિદુલભ ભાવના (જીવને સંસારમાં ભમ
તાં અનંતા પુગલ પરાવર્ત થઈ ગયા તેમાં અનંતીવાર ચક્રવર્તી આદિની રિદ્ધી મળી તથા યથાપ્રવૃતિકરણને યોગે કરી અકામ નિ જરાવડે પુણયના પ્રયોગથી મનુષ્ય ભવ, આર્યદેશ નિગી કાયા, ધર્મ શ્રવણની જોગવાઈ પામ્યો