________________
( ર ) ૨૯ પૃષ્ટિ અથવા પ્રછિની ક્રિયા (રાગને વશ
કરીને જે પુરૂષ, સ્ત્રી, ગાય, બળદ, વસ્ત્ર પ્રમુખ સુકુમાર વસ્તુને સ્પર્શ કરવું તેથી જે
ક્રિયા લાગે છે.) ૩૦ પ્રતિત્યકી ક્રિયા બીજાને ઘેર હસ્તી, ઘોડાવ
સ, ભૂષણ પ્રમુખ દેખી શ કરે, જે એ વસ્તુ
એની પાસે કેમ એવું ચિંતવી કર્મ બંધ કરે તે, ૩૧ સામતિપનિપાતિક ક્રિયા પોતાના ઘેરા પ્રમુખને
જેવા આવેલા લેકેને પ્રશંસા કરતા જોઈને જે હર્ષ આણવે તે અથવા દૂધ દહી ધી તેલનાં વાસણ ઉઘાડાં મૂકયા થકી તેમાં જે ત્રસ જી
વ આવી પડે તેથી જે લાગે છે. ૩ર છિકી ક્રિયા (જે પરોપશિત પાપમાં ઘ
છે કાળ પ્રવૃતે તે પાપની ભાવથી અનુમોદ
ને કરે તે.) ૩૩ સ્વહસ્તિકી ક્રિયા પોતાના હાથથી જે કરે તે.) ૩૪ આજ્ઞાપનિકા કિયા (શ્રી અરિહંત ભગવવા
નની આજ્ઞા ઉલ્લંઘન કરી પોતાની બુદ્ધિથી છવાછવાદિપદાર્થની પ્રરૂપણુ દ્વારા જે ક્રિ
યા લાગે છે.) ૩૫ વિદારણિકા ક્રિયા (બીજાના અછતા માઠા આ
ચરણને પ્રકાશ કરી, તેની પૂજાને નાશ કરે તેથી ઉત્પન્ન થયેલી જે ક્રિયા તે) કાંઈ સચિત