________________
( ૧૭ )
ચાર ઇંદ્રિય તથા મને કરી પિતા પોતાના વિષયનું જે સામાન્યપણે ગ્રહણ થાય એવા અચકું દ
ર્શનનું જે આચ્છાદન થાય તે ૧૩ અવધિ દર્શનાવરણીય જેના ઉદયથી સામાન્ય
પણ જે રૂપી દ્રવ્યનું મર્યાદાપણે ગ્રહણ થાય
છે. એવા અવધિ દર્શનનું જે આછાદન થાય તે. ૧૪ કેવળ દર્શનાવરણીય જેના ઉદયથી સમસ્ત વસ્તુ
તુ જે સામાન્યપણે દેખવું થાય છે એવા કેવ
ળ દર્શનનું જે આચ્છાદન થાય તે. ૧૫ નિદ્રારૂપ જેના ઉદયથી નિદ્રાવસ્થા થઈ ગયા પ
છો સુખ પૂર્વક જાગૃવસ્થાની પ્રાપ્તિ થાય તે. ૧૬ નિદ્રાનિદ્રારૂપ=જેના ઉદયથી નિદ્રાવસ્થા થઇ ગ
યા પછી દુ:ખરૂપ જાગૃવસ્થાની પ્રાપ્તિ થાય તે. ૧૭ પ્રચલારૂપ=જેના ઉદયથી બેસતાં તથા ઉઠતાં
નિદ્રા આવ્યા કરે છે. ૧૮ પ્રચલપ્રચલારૂપ જેના ઉદયથી હરતાં ફરતાં પ
ણ નિદ્રા આવે તે. ૧૯ થીણદ્વીરૂપ જેના ઉદયથી દિવસનું ચિતવેલું
કામ રાત્રિને વિષે નિદ્રાસમયે જાગૃતની પેઠે થાય છે તે. થીણુદ્ધીનીવાના સમયે પ્રાણી વાસુદેવના અર્ધબળ યુક્ત હોય છે અને તે જીવ
નક ગામી જાણ. ૨૦ નીચગોત્રરૂપજેના ઉદયથી પિતે રૂપવાન તથા