SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ श्री वीतरागाय नमः | ચ | श्री नव तत्वना छुटा बोल. ૧. લે જીવતા ૨ જે અજીવતવ, ૩ પુન્યતત્વ. ૪ થે પપતત્વ, ૫ મે આશ્રતત્વ, ૬ ઠો સંવરતવ. ૭ મો નિર્જરાતત્વ. ૮ મે બંધતત્વ, ૯ મે મક્ષિત, . પ્રાણાને ધારે તે જીવ કહીએ અથવા શાનાદિક ચેતના લક્ષણ તે જીવ ૧ જ્ઞાનાદિ ચેતના લક્ષણ રહીત તે અજીવ રે કર્મની શુભ પ્રકૃતિ તે પુન્ય ૩ કર્મની અશુભ પ્રકૃતિ તે પાપ ૪ જે થકી કમ આવે તે આશ્રવ છે જે થકી આવતાં કમિ રેકાય તે સંવર ૬ દેશથી કમનો ક્ષય તે નિર્જર ૭ જુનાં કર્મ સાથે નવાં કર્મનું મળવું તે બંધ ૮ સર્વ કર્મનો ક્ષય તે મોક્ષ ૧ લા જીવતત્વના ૧૪ ભેદ, ૨ જા અજીવતત્વના ૧૪ ભેદ, ૩ જ પુન્યતત્વના કર ભેદ. * તત્વ સ્વરૂપ, ભેદ, પ્રકાર,
SR No.011551
Book TitleNavtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Original Sutra AuthorN/A
AuthorBalabhai Kakalbhai
PublisherBalabhai Kakalbhai
Publication Year
Total Pages79
LanguageGujarati
Classification
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy