________________
अर्पण पत्रिका.
રોડ. એઝુલાલ અચરતલાલ ૩૦ ખેડા આ સભા દિન પ્રતિદિન સારા પાયા ઉપ૨ આવેલી જોવાની જીજ્ઞાસા અને તેમાં આનંદ માનવાના અતિ ઉત્સાહને લીધે, અને ધર્મ ઉપર અત્યંત પ્રીતી રાખીને પ્રસંગે! પાત લાલિત્ય ભાષ ણેથી અમારાં હ્રદય કમળ પ્રલ્લિીત કરેછે તેવી, તથા આ લઘુ ગ્રંથ બનાવીને છપાવવામાં આપે બનો! પ્રયાસ લીધે છે, તેથી સકળ સભાજને એકમ મત્તથી આ લઘુગ્રંચ આપને માન પુર્વક અર્પણ કરે છે તે સ્વિકારશે.
મુ. ખેટકપુર,
વિક્રમાર્ક ૧૯૪૬,
}
લી
શ્રી જહિતેચ્છુ સભાના સભાસદે