________________
( ૩૪ ). પૈસા જેની પાસે હોય તે, કહેવાસે એ શેઠ, હેય કુકમ કે નવ કહેશે, કરશે એની સિ વેઠ. પિ૦ ૭ કરે જન પૈિસાને માટે, સારો નડતાં કામરે, ભુખ્યા રહી રાતે પણ જાગે, તોય ન મળતા દામ, પિસે૮ પુન્ય પાટલી પાસે રહે છે, ત્યાં સુધી સૈ સુખરે. કરમ પોટલી આગળ આવે, ત્યારે પડશે દુ:ખ પિસા. ૯ પહેલા ભવની કરણી જેવો, તેવા મળશે દામરે. . ખટપટ ભાઈઓ સર્વે મુકીને, કરે ધરમનાં કામ પિસે. ૧૦ આ ભવ સારાં કત્ય કરીને, ધ લોભ સે મુકેરે. ઉભા ન રહે એદખાઈમાં, સંપ નામ નવ યુકો. પિસે. ૧૧ મારૂં તારૂં કરશે નહી જન, સારૂ નહીં લગાર, કેણુ કમાએ કેળુ ખાય છે, જુઓ જગતમાં સાર પૈસો) ૧૨ ધરમી ધરમ દયાને ધારી, પ્રભુ નામ ના ભુલે રે, મેહની રૂપી આ દુનિઆના, નાવમાં ન બુડે. પિસ ૧૩ ડાહાનર મનમાં ચેતીને, સમજો સઘળો સાર આંટાં કાંટા કેઈન કરશે” પળમેં પકડશે કાળ. પૈસોગ ૧૪ ચેતવણી આ પદ ઉપરના રાગમાં ગવાય છે. તે કેરબાના રાગમાં ગાવું હોય તો તમામ કડીમાંથી, રે) કહાડી નાંખી, આંકણું નીચે પ્રમાણે બલવી,
રાગ, દકિર કરુંગરે, અલાહલારે દુનિયાં પૈસાની ગરછરે, કે દુનિઆ પૈસાની ગરજી. , સ્વિકારે પ્રેમે પ્રભુ અરજીરે, કે દુનિયા પૈસાની ગરજી આંકણી, (કડી જુઓ) પૈસે પૈસે કરેજ સર્વે, પૈસે સૈનું મૂળ