________________
હસ્તે તેથી તે ગાળીને રાત પહેાર એક ગઈ ત્યારે ઘર . ના બારણે આવી ઉભે અને આ વખતે શોઆળે છેવાથી ઘરમાંથી દીકરો બે કે અરે! મામને ટાઢ વાય છે માટે વસ્ત્ર આપ ત્યારે તેની મા બેલી કેકરા તારે બાપ વરસને વાયદે બહાર દેશાવર કમાવાને ગયા છે તે હવે આવશે કેમકે વરસ પુરૂં થવા આવ્યું છે. જયારે આવશે. ત્યારે તારે માટે તું કહીશ એવાં નવલ વસ્ત્ર બનાવરાવીશું અને મને પણ ફાટી ગયાં છે તે લઈશું. આ પ્રમાણે બેલીને દીકરાને છાને રાખે... એ સાંભળી ભીમસેન વિચાર કરવા લાગ્યો કે સ્ત્રીના મનમાં તે મનોર્થ ઘણા પ્રકારના છે અને મારી પાસે તો ફુટી કોડી પણ હાલમાં નથી. માટે જે હું ઘરમાં જઈશ તો એ સ્ત્રી હૈયું લઈને નકી મરી જશે તેથી હવે તો પરદેશ ભલેને આપણે ભલા એમ વિચારીને ઘરના બારણું ઉપરથી જ તે પાછો વળે. તેવામાં પરદેશ ફરતે સિદ્ધપુર નગરમાં આવી ચડયે ત્યાં ગામને પા– દર એક વડ હતો ત્યાં આવીને બેઠે. આ વખતે એક કાપડી પણ ત્યાં આવીને બેઠે. તેણે ભીમસેનને દીલગીર દેખીને પુછ્યું કે દિલગીર કેમ છે ત્યારે ભીમસેને પિતાની નિરધનતાને સબબે જણા તેથી-- તે કાપડી કે ચાલ તું મારી સાથે તારે જોઈએ તેટલું ધન લઈજા... હવે ભીમસેન કાપડી સાથે