________________
ધઈ ઉપર વડે ફેંકી દે છે. આ ઉપરથી દાસીએ તેમજ કર્યું તે વખતે અમરત્ત નીચા થઈ એક ચમટી ધુળ દેખાડી અને દાસી ઘરે ગઈ. પછી આ રીતની હકીકત રાજાને તરત કેઈએ જઈને કહી તેથી રાજાએ અમરદત્તને પાછે બેલા ને પુછયું કે આ બાબત જે સેનામહેર દેખાડી દુધમાં ધોઈને ઉપર વાડે નાખીતેનું કારણ છે તે કહો. ત્યારે અમરદત્તે કહ્યું કે ના મહારાજ વળી એ શું થયું એ તે મને ખબર નથી. ત્યારે રાજાએ તેને ફરીથી લઈ જવાનું કહ્યું અને આ ખબર શ્રીમતીને મળ્યા તેથી દાસીને મેકલી. આ વખત અડદને લેટ મુઠીમાં ભરીને અમરદત્તને દેખાડીને ફેંકી નાખજે. તે વખત દાસીએ તેમજ કર્યું. આ જોઈને અમરદત્તે ત્રણ ચપટી વગાડી. આથી રાજપુરૂષએ જઈ રાજાને ખબર કર્યાથી રાજાએ અમરત્તને પા છે દરબારમાં બોલાવ્યો અને કહ્યું કે કહો શેઠ એ લેટ કેમ ફેંકો અને તે ચમટીઓ કેમ વગાડી. તેથી અમરદત્તે કહ્યું કે સ્વામી લેટ ફેકતાં મેં જોયું નથી ને ચપટીઓ તે બગાસું આવવાથી મેં વગાડી છે. આથી રાજાએ લઈ જવાને હુકમ કર્યો અને એથી વખત લઈ નીકળ્યા ત્યારે શ્રીમતીએ વિચાર્યું કે એ વાત કહેવાનું નથી અને એ મારે મારે પણ ભરવું. આ વિચાર કરીને બાપની પાસે આવીને