________________
અને સિંહદાસને ત્યાં કેઈ ઝવેરને ગ્રાહક આવે
ત્યારે પેટીમાં જુએ ઝવેરના દાબડા મળે નહીં. સિંહદાસે પિતાના ઘરમાં સહુને પુછયું પણ કોઈએ જવાબ આપે નહીં કે અમે લીધા છે તેથી તે સિવું દાસ રાજા પાસે ગયે. ત્યાં જઈને તે ફરીયાદ કરવા લાગ્યા કે અરે ! મહારાજ, મારાં બે લાખ રૂપિયાના ઝવેર દીધેલાં તાળાં છે છતાં કેઈ લઈ ગયું. આપનાં રાજયમાં આમ ચેરીઓ થાય છે કેમ કહેવાય. આપ શેહેરમાં ચકી પર સાચવે છે તે કેવા પ્રકારને છે કે દીધેલાં તાળાં છતાં મારા ઘરમાંથી બે લાખ રૂપી આની ચોરી થઈ ગઈતે આપના રાજ્યમાં એવા ચર કેમ હોવા જોઈએ. ત્યારે રાજાએ ક્રોધ ચઢાવે અને કોટવાળને બેલા. અરે! કોટવાળ, તે કેટવાવાળ કહે છેરાજ આ સિંહદાસ વેપારીના ઝવેર ઘરમાંથી ગયાં અને ડાં ઘણું નહીં પણ બે લાખ રૂપીઆના ગયાં તે તું શહેરની કેવી રીતે ચેકી કરે છે તે કાંઈ મારાથી સમજી શકાતું નથી. જે એ બે લાખ રૂપીઆનાં ઝવેરને ચેર ૭ દિવસની અંદર પેદા કરજે નહીં તે તને ગરદન મારીશ એમ કહી કેટવાલને રજા દીધી. પછી સિંહદાસને રાજા કહેવા લાગે કે અરે! શેઠ, તમે હાલમાં તે ઘરે જાવ અને સાત દીવસમાં તમારાં ઝવેરજે પેદા થશે તે કરી