________________
જાઉં છું અને તું રાજાના માણસને એમ કહે છે કે તેતે ગામ ગયા છે. એમ કહીને ઘરમાં ગયે. છેડા વખતમાં રાજદૂતે આવી પહોંચ્યા અને તેમને તેની સ્ત્રીએ કહ્યું કે એતો ગામ ગયા છે ઘરે નથી. આથી રાજાના માણસે તેના ભાગ્ય વિષે શોક કરીને બોલ્યા કે અરે ! આજે તો પુરોહિતના પુત્રને સુલીએ ચડાવ વાને છે અને તે અભાગીએ ગામ ગયે છે કારણ કે તે પુરોહીત પાસે બહુ ધન છે તે જે એ હેત તે પામતે પણ તેના કમનસીબ છે એટલે કેમ મળે. ત્યારે લેભથી લલચાઈને તેની સ્ત્રીએ ઇશારત કરીને તેમને કહ્યું કે જાઓ તે ઘરમાં છુપાઈ ગયો છે તેડી જાઓ. આથી રાજદૂતોએ ઘરમાંથી તેને કાઢો અને એ રીતે તેને લઈને ચાલ્યા. પાધરા રાજાની પાસે તેડી ગયા તેથી રાજાએ કહ્યું કે અરે અંગ આ પુરે હીતના છોકરાને શુળીએ દે. ત્યારે અંગ બોકે–આજતિ મારે અગડ છે અને કાલ કેહેશે તે કરીશ તેથી રાજાને ઘણો જ ક્રોધ ચડે તેથી કહ્યું કે અરે! કોટવાળ સાંભળ એ ચંડાળને અને હીંસકને બનેને પાછળ બાંધીને તીગછદ્રહમાં ઉડાડી નાખે. એવું રાજાનું વચન અંગીકાર કરીને બેને અવળે બંધને બાંધીને કેટવાળ લઈ ચાલે તેથી ગામમાં હાહાકાર થઈ રહ્યો અને લેકે કહેવા લાગ્યા કે અરે ! આ નિરઅ