________________
પ૭
કેટવાળને ભળાવીને અમરપડે વજડા. એમ કરતાં એક માસ પુરે થયો ત્યારે રાજા સહિત નગર લેક મોટા આડંબરથી શહેરમાં આવ્યા અને ડામ ઠામ નમણને છંટકાવ કર્યો અને રાજા રાજતીલકપર બેઠા.
જ્યારે તે ગાદી ઉપર બેઠા ત્યારે રાજાને પિતાને પાળે ઘેટે સાંભર્યો તે ઘેટા સાથે રાજાને બહુજ યાર બંધાજે હતો અને તે ઘેટાને પગે ઝાંઝર, કાને વાળી અને મખમલની ગુલ હતી. તેને ચોરાશી ચાટે ફરવાને માટે રાજાને ખાસ હુકમ હતું અને મરજીમાં આવે તેમાં મુખ નાખતો હતો પણ તેને કેઈ અટકાવી શકતું નહીં. એક માસ સુધી તે રાજા ગામ બહાર હતા તેથી ઘેટો સાંભી નહીં પરંતુ હાલમાં તે તેના ઉપરના અત્યંત પ્યારથી રાજાને તે સાંભરી આવ્યો. ઘેટે જુઓ તે ક્યાં છે, એટલું બેલી રાજા અધીરો કારણ કે તેની સાથે રાજાને પ્યાર હતો અને તેથી વારંવાર તેના ગળે રાજા વળગી પડતો અને ઘડી બે ઘડી સુધી તેની આસનાવાસના કરતા તે આજ જતાં પણ જણને નથી. ત્યારે કોટવાળને બેલા અને કહ્યું કે મારે ઘેટે કયાં છે? ત્યારે કોટવાલ બોલે કે જીરાજ કાલ સવાર સુધી તો હતો ત્યાર પછી મેં દીઠો નથી. ત્યારે રાજાએ કહ્યું કે અરે ! કોટવાળ સાંભળ, તું આજથી આઠ દીવસમાં તેની શોધ કરી લાવે અને કાંતિ તેના ચેરની