________________
અને આથી આખી સભા મેટા આશ્ચર્યમાં પડી ગઈ. રાજાએ લેભનંદીના દીકરાઓને પુછ્યું તમારે બાપ કો? ત્યારે તેઓ બોલ્યા કે અમને કાંઈ ખબર પડતી નથી. આથી રાજાએ પ્રધાનને કહ્યું કે તમે ન્યાય કરો. પ્રધાન કહે કે પ્રમાણ કરી આપું. પ્રધાને એક ઝારી મંગાવીને મુખ આગળ મુકી કહ્યું કે જે કાઈ આ ઝારીને મોઢેથી પેસે અને નાળથી નીકળે તે ઘરને ઘણી ખરે. હવે લેભનંદી તે મોટા વિચારમાં પડશે, અને દેવ સ્વરૂપી બે કે હું નીકળું, ત્યારે પ્રધાન કહે હા નીકળે ત્યારે તે ઝારીમાં પેઠો અને પ્રધાને આડો હાથ દીધે ત્યારે દેવ સ્વરૂપી અંદરથી બે કે અરે! પ્રધાન મને બહાર કાઢે પછી સઘળી વાત તમને કહું. પ્રધાને હાથ ઉંચકર્યો એટલે અંદરથી નાળ થઈને બહાર નીકળે. બહાર નીકળીને ગઢવીનું રૂપ કરીને ઉભો રહ્યો. આથી રાજાએ કહ્યું કે તું કર્યું છે ત્યારે તેણે આગળની બનેલી હકીકત કહી સંભળાવી. રાજાએ લેભનંદીને શીખામણ આપીને ઘેર મેક. લેભનંદી ઘેર આવીને જાય છે તે ધનના ઠેકાણું તો સર્વ ખાલી દેખાયાં તેથી તે મનમાં વિચારવા લાગ્યું કે અરે ! મેં ધન ખાધું નહીં. આવી ચીંતા કરતાં કરતાં તે ઘરમાં ફરવા લાગ્યું અને દક્ષિણ દિશામાં કે જયાં તેણે