________________
૩૫ હલાવે ત્યારે ઊંહઃ શબ્દ નીકળે; આથી રાજાએ કહ્યું કે આમ કેમ બેસે છે. શેઠ કહે પ્રધાનને પુછ એટલે પ્રધાને કહે શેઠને પુછે. આમ રકઝક થતી હતી તેવામાં રાજાએ કહ્યું પંખીને બહાર કાઢે અને બહાર કાઢતાં તે સર્વ લેકેએ ઓળખે. હવે રાજાએ શેઠને પૂછયું કે આ શું? ત્યારે શેઠે સર્વ બીનાથી રાજાને જાણ કર્યો. આથી રાજા કે અને કયારપીંગળને સૂળીએ ચડાવે. પ્રધાનનું ઘર લુંટી લીધું તથા તેમાં વસનાર કુટુંબને દેશ ત્યાગ કર્યો. શેઠને પ્રધાનવટું દીધું અને શીલવતીને પાલખી મોકલીને બેલાવી અને ઘણાજ પુજ્ય ભાવથી ભાઈ તરીકે સાસરવાસ કરીને ઘર તરફ વળાવી. આથી સતી શીલવતીને મહીમા ઘણેજ વચ્ચે અને શેઠ શેઠાણી બને સંસારનાં સુખ ભોગવીને ધર્મ આરાધતાં થકા દેવે લેકે પહોંચ્યાં; અને દુષ્ટાચારી કઢાર પીંગળ મહા ઘેર ન પડે. ઈતી શ્રી શીલવતી સતી ની કથા સંપુર્ણ છે 'પરિગ્રહ સંછ ઉપર સુશીલા સાધ્વીની કથા.
શ્રી પિતનપુર નગરીમાં સુદર્શન નામે રાજા રાજ કરતે હતું ત્યાં પ્રિયંકર નામે શેઠ હતો તેની પ્રિયંવદા તમે સ્ત્રી હતી. તે હોઠને યાર પુત્ર હતા અને એક પુત્રી