________________
૨૮
માટે આજે તેની તપાસ કરવી એમ વિચારી એક દીવસ હાથમાં ખેરના લાકડાનો ડંકો લઈ એક ઝાડની પાછળ સંતાઈ બેઠા એટલે અંબસારે આવીને આંબાને હમેશની માફક કહીને આંબા લેવા માંડયા એટલામાં આંબાના રક્ષકે આવીને અંબસારને પકડ અને ડુકાને પુછયું કે કમરે! ખેરસાર ઘડે છે તને ખૂબ સુતાર; દઉ ચેરને બે ચાર તે કહે ઈદે દસ બારએટલું બલી આંબાના ધણીએ દસવીસડંડુકા અંબસારની પીઠ પર ઝાડી દીધા. આથી અંબસારને સારી પેઠે શિક્ષા થઈ અને લેકમાં અપજશ પામે અને વૃત વીરેધવાથી આ ભવે તેમજ પરભવે દુખી થયે.
સાર––જે કોઈ મનુષ્યવૃતવીરાધી થઈ પરાઈ વસ્તુ હરણ કરે છે તે શ્રાવક અંબસારની પેઠે આ લેકમાં અપજશ અને દુઃખ પામી અનંતભવે દુ:ખ ભેગવે છે,
બ્રહ્મચર્ય અને શીલવૃત વિશે કથા.
સુર્યપુર નામે નગરમાં શુરસેન નામે રાજા રાજા કરતો હત; તેને પ્રધાન કુટબુદ્ધિ નામે હતો; તેને કઢારપીંગલ નામે પુત્ર હતા. તે એકને એકજ પુત્ર હતો તેથી પ્રધાનને પ્યાર તેના ઉપર બહુજ હતો. તે નગરીમાં ધના નામે શ્રાવક સાહકાર રહેતો હતો તે બાર વૃતધારી હતો. તેને શીલવતી નામે સ્ત્રી હતી તે પણ બાર વૃતધારી હતી. એક દીવસે શીલવતી પાંચ