________________
२२९
તેવામાં સાગર દત્તના માથામાં ખરજ આવી ત્યારે સ્ત્રીને કહેવા લાગ્યું કે મારું માથું જુઓ. પછી સ્ત્રો દીવાનો જોતે બેસીને માથું જેવા લાગી. માથું જે તાં જોતાં સ્ત્રીનું માથું ધુણ્યું ત્યારે સાગર પુછ કે, સ્ત્રી તે માથું કેમ ધુણાવે . આ સાંભળી સ્ત્રી બેલી કે સ્વામી કાંઈ નહીં. ત્યારે સાગરદત કહે તે તે કહે! જોઈએ માટે કહેતાજ હા નહીં તો મને ઠીક પડશે નહીં. પછી શ્રીમતી બોલી કે સ્વામી તમારા માથામાં કાગ પણ છે તેથી તમે તમારો રોલ પિસે ભેગવવાના નથી પણ બીજાને પદા કરલે પિસે ખાશો. તે સાંભળીને સાગરદત્ત કહેવા લાગ્યા કેકીરએ વાતનું પણ મારે પારખું લેવું. એમ વિચાર કરીને બીજે દીવસે સાગરદત્ત બાપને કહેવા લાગ્યા કે મને વહાણે ચડાવે. ઘણી હઠ પકડવાથી બાપે પાંચ વહા બુ માલથી ભરી આપ્યાં અને સારો દીવસ જોઇને વહાણને હંકાર્યો તે વાયરાના યોગે કુડકડા પક૯પે આવી પહોંચ્યાં તેથી ત્યાંજ નાંગર્યો. તે કુડકડા દ્રીપકપમાં એક કરણ ઘંટા નામે વસ્યા રહેતી હતી તે મહા ધુત હતી. તે શેઠને મુજરો કરવાને આવી તે મુજરો કરીને સાગરને ઘરે તેડી ગઈ ચાર પહોત
રાખીને પ્રભાતે જમવાનું નેતરું દઈ ગઈ. પાંચે વહાણનાં સર્વ માણસે સાથે જમવા આવ્યા. તેવામાં