________________
२२२
ટો કે તે તું થશવટને રોજગારે જા. ત્યારે કુંવર કહે કે ભલે તો હું તમ કરૂ છું. પછી ત્યાંથી બા વ ચંદનના લાકડાં સેબલ ડાં ભરીને શુભ દીવસે સાપરા પાટમાં ભળી ચા, આલાતની ગામમાં
ખબર પડતાં ગામના વિપારીઓ સાપારા પાટ કાગળ લખીને ત્યાંના વેપારીઓને જણાવ્યું કે અત્રથી જીનપાલક કુવર બસે ગાડાં ભરીને બાવન ચંદન લઈ આવે છે એવા આગલથી જ ખબર આપ્યા હતા. તે કાગળો જ્યારે પારા પાટણની બજારમાં વેચાયા ત્યારે તે ગામમાં ચાર ધુતારા વસતા હતા તેણે આ વાત ધ્યાન રાખીને સાંભળી. તેમણે વિચાર્યું કે હવે બાવના ચંદનની હેડ આવે છે. તેઓએ ચારે જણ. આ એક સંપ કરીને સલાહ કીધી અને સામે ચાદયાને ચાર પાંચ ગાઉ જઈને ગાડાં આવતાં દેખીને તેઓ ચારે દીશાએ ચાર સગડીઓ સલગાવીને બેઠા. તેમાં એક કટકે બાવના ચંદનના લાકડાને મુક અને તાપવાને બેઠા. તે વખતે બાવન ચંદનની સબંધી અને પરિમલ પ્રસરવાથી આખું જંગલ આસપાસમાં બેહેકી રહ્યું. એ સુવાસ જીનપાલને આવી તથી પિતાના બધાં ગાડાં તપાસ્યાં અને સર્વે અકબંધ જોયાં પછી પુર્વ દીશામાં નજર પડી તે તરફ થોડે દુર અંગીઠી દીઠી ત્યાં જઈને પુછયું કે તમે કોણ છે