________________
વો હતિ તે કુવામાં પડી. થોડી વારે વારે સાસુને વહુએ ઘરમાં જોઈ નહીં ત્યારે કુવામાં જઈને જોયું તો સાસુ કુવામાં પડેલી દીઠી તેથી પિતે પણ કુવામાં પડી. પછી થોડી વારે દીકરો ઘરે આવ્યો અને જોયું તો ઘરમાં કોઈને દી હું નહી પછી કુવા આગલા જઈને અંદર જઇને વિચાર્યું કે અરે! મારા બાપે કહ્યું હતું કે તું આ વાત કોઈને કહીશ માં પણ મેં કહી તેથી આ અનર્થ નીપજો પણ હવે આ અપરાધવાળા મુખે મારાથી બાપને મળવામાં માટી શરમ
માટે હું પણ કુવામાં પડું. એમ વિચારીને તે પણ કુવામાં પડીને મરણ પામ્યા પછી સુધન શેઠ જાણ્યું કે દીકરો દુકાનેથી ગમે તેને ઘણીવાર થઈ પણ હજી આવ્યો નહીં માટે એ કેમ રોકાયે હશે એમ વિચારીને તે પણ ઘરે આવ્યો અને આખા ઘરમાં ફરીને જોયું તો કોઈને પણ દીઠું નહી તેથી કુવા પાસે જઈને જુએ છે તે સર્વ માંહે પડેલાં દીઠાં તેથી સર્વને કઢાવીને અગ્નિ સંસ્કાર કર્યો અને પછી શેડ ઘણું ધન વાપરી ખરચીને ચારીત્ર લઈ બેઠ અને સુધર્મથી સંજમ પાળીને સ્વર્ગે પહોંચ્યા.
બુદ્ધિ ઉપર વેશ્યાની કથા. માળવા દેશમાં ઉજેણી નગરીમાં અજીત સેન