________________
ર૧૭
દેરડું સુધન પકડી રહ્યો. પછી વટે મારગુએ પૂછ્યું કે તું કોણ છે ત્યારે તેણે કુવામાંથી જવાબ દીધે. કે હું તે વખાન માર્યો માનવી છું અને આ રસ્તેથી જતાં પડી ગયે છું એ સાંભળીને બધાએ ળીને બહાર કાઢ. પછી સુધન મનમાં વિચારવા લાગે કે –
સંપત હોય તે ઘર ભલું, નહીં તે ભલો પરદેશ; ગેડી પુછે ગેડીયા, કણ ભરે દેશ
એમ વિચારીને ઘરે પણ ન ગયે અને પાઘરો બેણાતટ નગરમાં આવીને વહાણે ચડયે અને પછી ખુશી આનંદમાં પર દ્વીપમાં જઈ પહોંચ્યો. ત્ય બાર વરસ સુધી રોજગાર કરી અત્યંત ધન કમાઈ પિતાના વહાણમાં તે ધન ભરી પાછે કુશળતાથી બેણાતટ પર આવીને ઉતર્યો તે વખત માલ મીલકત સર્વે કુસુમપુર ભણી મોકલાવી અને પોતે સ્ત્રીને તેડવા સાસરે ગમે તેવામાં પોતાની સ્ત્રી ગેખે બેઠ હતી તેથી તેને દેખી અને તેણે પણ પોતાના ભરતારને દીઠે. બેની નજર એક થઈ ત્યારે સ્ત્રીએ પેતાની એક આંગળી ઉંચી કરી તેથી સુધને બે - ગળી ઉંચી કરી. તેનો અર્થ એવો કે સ્ત્રીએ ભરતારને પુછ્યું તે એમ કે આપણી એક વાત કોઈ જાણે છે કે કેમ? ત્યારે કહ્યું કે તું અને હું બે જાણીએ