________________
કીધે કે પ્રધાન અને ભંડારીને સૂળીએ ચડાચઅને સીરપાવલોકે દેવદત્તને આપીએ. છેવટે રાજાએ દેવદત્તના ઉપર એટલે બધે પ્યાર બતા કે પ્રધાન પદવી તથા ભંડારીને હોદ આ બે અધિકાર તેને આપ્યા; અને તેની સાથે ચાર પેટીઓ પણ તેને પાછી આપી. આ વખતે રાજાએ દેવદત્તને ઘણું જ માન આપ્યું તેથી દેવદત્ત કેહવા લાગ્યું કે મહારાજ પ્રધાન ને ભંડારી બનેને મારવા નહી જાઈએ,આ સાંભળીને દેવરત્તના વચનને પાળવા માટે પ્રધાન તથા ભંડારીને જીવતા મુકયા પણ દેશ નીકાલ કર્યા. દેવદત્તને ઘણા ઠાઠમાઠથી હાથી ઉપર બેસાડીને ઘરે પહોંચતે કયી, જ્યારે દેવદત્ત ઘર ભણી આવવા લાગે ત્યારે લેકે એ વાતની વધામણી તેને ઘેર લઈ જવા લાગ્યા અને તેથી સુમિત્રા નામે જે તેની સ્ત્રી હતી તેણે વિચાર્યું કે આ વાત ખરી હશે કે બેટી! એટલામાં બીજી વધામણી આવી! અને શેઠ પણ પાધરા આડંબર સાથે ગજ ખંધે બેસી ચમર ઢળતે જિણદાસને ઘરે ગયા ત્યાં જઈ હાથી પરથી ઉતરીને ચારે પેટીઓ મુખ આગળ ધરીને પગે લાગીને કહેવા લાગ્યો કે પીતાજી આ પ્રતાપ સર્વે તમારે છે. તે સાંભળી જિણદાસે કહ્યું કે પુત્ર એ સર્વ અસત્ય નહીં બેલવાના ફાયદા છે. વરતના મહીમા થકી ધર્મના પ્રભાવથી આ સર્વે બન્યું છે. માણસ -