________________
કામ માણસ દય અને કોઈ પ્રધાનને ઘડે આ . પવા લાગ્યું અને કોઈ કહેવા લાગ્યા કે આ લુગદ્ધ પહેરીને રાજસભા દીપા પણ પ્રધાને કોઇની વાત, માની નહી અને એ જ અંગ ઉપરનાં સારાં કપડાં થીજ રાજા પાસે આવ્યો અને મુજ કરી ઉભો રહે. ત્યારે રાજાએ પ્રધાનને જોઈને પિતાને જમણે હાથ બંટીના ફેરની પેઠે ફેરવ્યો અને તે જોઈને પ્રધાને પિતાના પાંચ આંગલા દેખાયાં પછી સલામ કરી
ઘરે પાછા આવે. આ દેખાવ જોઈને સભાના મા ભણસોને મોટું અચરજ લાગ્યું તેઓએ વિચાર્યું કે આમ પ્રધાન અને રાજા બને જણ વચ્ચે શું વાતની સંજ્ઞા થઈ તે કાંઈ સમજાયું નહીં. સારાં સારાં માણસે પ્રધાનને ઘરે એ વાતને ભેદ જાણવાને માટે ગર માં અને પ્રધાનને પુછયું કે તમે રાજાને શું ઉતરવાળ્યો અને તમને રાજાએ શું પુછયું ? ત્યારે પ્રધાને કહ્યું કે, રાજાએ એમ કહ્યું કે હવે હું આ બેઠેલાં બધાં મા
સેને ગરદન મારીશ ત્યારે મેં કહ્યું કે એમ નહીં કેરતા પણ પાંચ સારાં માણસોનેજ ગરદન મારો કારણ કે બઘાને તેમ કરવું તે ઠીક નહીં, તેથી હવે મને બોલાવશે અને કહેશે કે કયાં કયાં પાંચ માણસને ત્યારે કહીશ. આથી ધણા સારા માણસેએ તેને કોએ દશને કોઈએ વીસને પચીશ અને કોઇએ તે પર