________________
૧૫
સમજ. એટલું કહીને પ્રધાન ઘરેથી ચાલતો થયે. ત્યાં જઈ દુમનને છતી કરીને તેના દેશમાં વ્યવસ્થા કરવાને રહ્યા હતા તેવામાં પાછળથી એક એવો બનાવ બન્યું કે, રાજા કચેરીમાં બેઠા હતા તેવામાં કોઈએ એવી વાત કહો કે, છરાજ, પ્રધાનને અને તેની સીને એવી પ્રીતિ છે કે એક એકને મુઆ સાંભળે તો બીજાના પણ પ્રાણ જાય ત્યારે રાજા કહે ભલે તે જોઈએ. તે વખત એક જંગલી લેડી સાથે ખરડી જામે તરવાર એ સને એક ચાકર સાથે પ્રધાનના સ્રને મોકલી દીધું. પ્રધાનની સ્ત્રી ઘેર બેઠો બેડો સવારમાં દાતણું કરતી હતી તેવામાં ચાકરે જામે તરવાર મુખ આગળ મુકીને કહ્યું કે પ્રધાન તો રામશરણ થયા. તે વખતેજ સ્ત્રી તે મરણ પામી. ત્યારે રાજા બે વાત સાંભળોને મનમાં કહે લાગે કે ભ છે હાંસ માંથી તે વીમાસી પેદા થઇ હવે કરશું શું ? એ વિચાર કરીને પ્રધાનને ઘેર આવે. સતીને અગ્નિ સંસ્કાર કરા
છે અને આખા ગામમાં સાદ પડાથે કે કોઈ પ્રધાનને તેની બાયડી મુઆનું લખશે તે તેના ઘરબાર લુંટી લેવામાં આવશે. શેઠે દીવસે પ્રધાન ફતેહ કરીને આવે ત્યારે રાજા એ ઘણું આડંબર વડે શેહે. ૨માં પ્રવેશ કરાશે અને દરબારમાં આવીને મુજ કરી ઉમે રચે એટલે રાજા તેને પણે મ