________________
૧૮૫
ચી હતી. તે દી હૈઈ પર પુરૂષ સાથે આશક હતી. તે આશકને મળવાનો કાંઈ જેગ મળતો ન હતો. એક વખત તેણે પપુરૂષ સાથે સંકેત કીધે કે સાંઝને સમે તળાવની પાળ ઉપર એક દેહેવું છે ત્યાં તું જ છે અને હું પણ ત્યાં પછવાડેથી આવીશ. એ પ્રમાણે તે પરપુરૂષ તે આગળથી જ દેહેરે જઇને બેઠો હતો તેવામાં પેલી સ્ત્રી ઘરથી બહાર નીકળીને તળાવની પાળ ઉપર થઈને આવતી હતી, તે કામાંધ બનેલી સ્ત્રી તે સમયે ઉજજડ વેરાન દેખાતી હતી. જયાં તે ચાલી આવતી હતી ત્યાં જ એ પાળ ઉપર જ એક મુલાં નીમાજ પઢતા હતા અને તે મુલ્લાની નમાજ પઢવાની પછેડી પાથરેલી હતી તેના ઉપર થઈને તે સ્ત્રી ચાલી ગઈ તે વખતે પેલા મુલાયા કે હું! હં ! એ હું કાર શબ્દ સાંભળીને પાછું વાલી જોયું તો મુલાં ની માજ કરતો દીઠે, મનમાં વિચારવા લાગી કે અરે ! હું ખુની થઈ. તેની પછેડી ઊપર ચાલી તેથી મને પણ દેાષ પડયે એમ વિચાર કરી રહયા પછી બેલી કે – મારું મન મારા યારની સાથે હતું તે મેં તને ન દીઠે અને તારૂં મન તારા પરમેશ્વર સાથે નહીં હતું તેથી તે મને દીઠી. વલી ફારસી ભાષામાં પણ એક જ એ કહ્યું છે કે –હજાર વરસ સુધી ની માજ પઢે તે પણ તેને નમાજ ન કહી એ એક ઘડીને