________________
-
૧
વગેરે પિતાને ઘરે લઈ જઈને તે સારાં લુગડાં પહેયી તયા રાજ કુંવર જે પિતાને ધરે છુપા રાખ્યા હતા તેને શણગાર્યો ને હાથીની અંબાડીમાં પોતાની સાથેજ બેસાડ અને હજાર માણસને ઉંચે પોષાક આપીને મટી ધામધુમથી ગાજતે વાજતે દરબાર ભણું ચાલે. આ વાતની ખબર રાજા પાસે કઈ માણસે કહી કે પ્રધાને તે આજે આવી મોટી ધામધુમથી આપની પાસે આવે છે. આ સાંભળી રાજાએ વિચાર્યું કે તે આમ કરે છે તેથી ભલેને વધારે ધામધુમ કરે તેમાં મને કાંઈજ હરકત નથી, તેને તેમ કરવું ઠીક લાગ્યું છે તે તેમ કરવા છે. એટલામાં કુવરને આગળીએ વળગાડી પ્રધાન કચેરીમાં આવ્યું અને પ્રધાને રાજાને કહ્યું કે આ આપના કુંવરજી આવ્યા તેમને તમે સંભાળી . આથી રાજા અને સર્વ કચેરીના માણસે મોટા અચરજમાં પડ્યા અને પ્રધાનની સ્તુતી કરીને આનદ જણા. કુંવર રાજાને પગે લાગ્યો અને રાણી પાસે જઈને ન
ભ્યો આથી સર્વ ખુશી થયા અને રાજાએ પ્રધાનને મેટું માન આપ્યું અને ભરેસાદાર મિત્ર ગયે. એ ઉપરથી સાર એટલેજ કે ઉપકાર કરનારને આભાર માનવાને અને ક્ષમા કરવાને સર્વ માણસે શીખવું જોઈએ.