________________
गृही टेककीम छंडीई, जीभचंचजलजाई ॥१॥
એમ વિચાર કરીને દેવદત્તે કહ્યું કે હું નીશાચર છું ત્યારે રાજા બોલ્યા તું ક્યાં જઈશ એટલે તે બે કે હું રાજાને ભંડાર ફાડવા જઈશ.આથી રાજાએ જાણ્ય કે કઈ ગાંડીઓ દીસે છે, તેથી તેને કહ્યું કે જા જતો હોય ત્યાં એમ કહીને રાજા ને ગામમાં અને દેવદત્ત ગયો દરબારમાં ત્યાં ભંડાર ફાડયે તેમાંથી ચાર પિટીએ કાઢી. રત્ન અને ઝવેરાદી ભરેલી તે ચાર પેટીઓ કેડે બાંધી જે રસ્તે આવ્યા તે રસ્તે પાછો આવ્યો. પાછા વળતાં જે ઠેકાણે રાજા માળે હતો તે જ ઠેકાણે વળી મળે ત્યારે પણ તેમ કહ્યું અને વિશેશમાં કહ્યું પેટી ચાર આણી છે. ત્યારે રાજા એ જાણ્યું કે એ ઘેલે છે અને આટલામાં જ ફરતો દેખાખ છે અને ચોર હતો કેમ કહેકે હું છું એમ વિચારીને ઘરે ગયો.
દેવદત્ત પણ ઘરે આવ્યો અને એક પેટી ઉઘાડીને એક નંગ તેમાંથી કાઢી એક દુકાને ઘરેણે મુક્યું અને દસ હજારની રકમ લાવ્યું. તેની ઘરમાં સર્વે વસ્તુઓ લાગે ને સુખથી ઘરમાં બેસી રહેવા લાગ્યું. હવે દરબારમાં ઘડી બે ઘડી કેડે ભંડારી જાગ્યો અને જાઈને ચકીત થયો કે ભંડાર ફાડ દાસી આવે છે. પ્રધાનને સઘળી વાત જણાવીને બેઉ