________________
ત્યારે હું બોલ્યો કે ભાઈ જાહાર છે. તે સાંભળી સિંહ. ત્યાં જ આવી બેઠો અને ઊંચે જોયું તો હંસ બેઠેલે જણા, તેથી માંહે માંહે વાત કરતાં હેત બંધાયું અને પછી તે એક એક વીના રહી શકે નહીં એમ થયું. એક દીવસે હંસ અને સિંહ બે જણ બેઠા હતા, તેથી વાને કહાઢીને હંસે કહ્યું કે ભાઈ તમે રોજ ઉડી જીવ મારોછે તે ઠીક કરતા નથી. તે વખત સિંહે કહ્યું કે ભાઈ એ વસ્તુને મારે અહાર થશે એટલે તે વગર ચાલતું નથી. સિંહને સે લાંધણુ પડે તે પણ ઘાસ ખાય નહીં.
સિંહા મેટી આખડી, પરમાર્યો ન ખાય;
ત્રીજી ફાળ ન આપડે, તો ગયાકેડ ન જાય છે સિંહ બે કેઃ હે મિત્ર, રાંભહ ! તારા કહેવાથી હું એક દીવસ શિકારે જઇશ, અને બીજે દીવસ સદભકિતમાં ગુજારીશ. તે વખતે હંસ કહે કે સત્ય રીતે કહી. એક દિવસ સિંહ ચારો ચરવાને જતો અને બીજે દીવસ હંસ આગળ બેસી રહે. એમ કરતાં કેટલેક વખત વીતી ગયે. એક વખતે પૃથ્વીભુષણ નામે નગરમાં એક સેમલ નામનો બ્રાહ્મણ જન્મ દળિદ્રી હતા તેથી પોતાની સ્ત્રીએ કંટાળો આપવાથી પરદેશ જવાને નીકળ્યો હતો અને રસ્તે જતાં પાણીની તૃષા લાગવાથી તે તળાવપર આવ્યું, અને તે