________________
૧૫૪
જઈને સ્ત્રીને કહ્યું કે આજે તું સારૂં સારૂં ખાવાનું કર અને હું ભંડારે જઈને આ ચીઠ્ઠીનું ધન લઈ આવું છું. તે ભંડારે આ એટલે ભંડારીએ ચીઠ્ઠી વાંચી એકાંત કરીને નાક કાન કાપી લીધાં. હજામ આડું લુગડું રાખી ઘરે આવે. સ્ત્રીએ તેના ધણીને આવતે જે, ન લેહીથી ખરડાએ જાણીને પુછયું કે આ શું થયું ત્યરે જણાવ્યું કે કાંઈ નહીં તું કોઈને કહીશમાં. જા આપણા ખેંગાર ભાઈને બોલાવી લાવ કે તે કાંઈ પાટા બાંધી આપે. પછી બીજા હજામે પાટો બાંધો અને ઘરમાં આધા ખુણે તે માવજી હજામ સુતા. બીજે દીવસે નીયમસર કચેરી ભરાઈ ત્યારે પંડીત સેમશર્મા પણ આવ્યું. તેને જોઈને રાજાએ પૂછયું કે કેમ તમે પેલી ચીઠી ભંડાર વટાવી હતી કે નહીં. ત્યારે તેણે કહ્યું કે મહારાજ તે તે અહીં જ કચેરીને હજામ મારી પાસે ઘણું દીવસથી માગણી કરતો હતો તેને જ નવાજેશમાં આપી છે. આથી રાજાએ માણસે મોકલીને હજામને બોલાવ્યું. રાજાના માણસને હજામની સ્ત્રીએ જણાવ્યું કે તે તો ગામ ગયા છે આવશે ત્યારે મોકલીશ. માણસો એ સમાચાર રાજાને આપ્યા ત્યારે રાજાએ કહ્યું
જાએ તે તે તેના ઘરના ખુણે ખાટલે પડે છે માટે તેડી આવે. માણસોએ ખાટલે ઉપડાવીને હજામને