________________
૧૫૪ કીર્તિ ત્યાં રાજ્યની રાજનીતી વગેરેનું વર્ણન હતું તે સાંભળી ભેજ પ્રસન્ન થયે. શ્લોકમાં પદ પુર્તિ એવા ભાવાર્ય ઉપર હતી કે ભલાથી ભલું અને ભૂંડાથી બંડું અને ન માને તે કરી જુએ એ અર્ય. તે અર્થ ને વિચારી રાજાએ પિતાની સભામાં તે બ્લેક લખા અને જાણ્યું કે કોઈ વખતે ઉપયોગી થઈ પડશે. પછી પંડીતને પુછ્યું કે આ કોણ છે ત્યારે પંડીતાએ કહ્યું કે એ વિરચયને પુત્ર છે. એ સાંભળીને રાજાએ એના બાપની જો એને આપવાનું ફરમા
વ્યું. આથી સોમશર્મો ઘણેજ પ્રસન્ન થયે અને રાજાના માનને પામીને ઘેર આવ્યા. ધરે તેની માતાએ પુત્રને હર્ષ જોઈને કહ્યું કે દીકરા હવે હું ખુશી થઈછું. એ રીતે પછી સમશર્મ રાજસભામાં માન પામતો ગયે તેથી તેની બુદ્ધિ ખુલ્લી થતી ગઇ. એ કચેરીમાં એક હજામ મોખરે બેસતો હતો તેને વરસમાં એક વખત સર્વ કચેરીના લોકો તરફથી એક બે મહારની મત્તા મળતી હતી તેથી સેમશ પાસે પણ તે હજામ ઉઘરાણી કરવા લાગે, તેના જવાબમાં મશર્મ હા આપીશ એમ કહેતું હતું. હજામે જાણ્યું કે મને કાંઈ આપતું નથી તેથી લાગ આવે તે હું તેને પણ પુરેપુરો પજવું. એક વખત એવો બનાવ વિજે કે રાજાની હજામત કરવાને તે એ હવે