________________
૧૦
ઉપર પારધીનું બાણ છુટયું તે વખત પેલા સાપે પારધીને દરમાંથી નીકળીને ડંખ માર્યો અને પારધી પડયે તેની નીચે સાપ પણ ચગદાઈ મુઓ અને પારધી પણું મુઓ તથા બાણ વાગવાથી પેલે હાથીપણ પડ અને શીયાળ તેની નીચેજ દબાઈ મુએ. એ રીતે ચારે જીવ જુદા જુદા વિચાર કરતાં મરી ગયા માટે મનના મને મનમાં જ રહી ગયા અને ધારેલું ધુળમાં મળ્યું. માટે માણસેએ પણ એ ઉપરથી સાર લેવાનો છે કે જે ભગવાનનું ધારેલું હોય તેજ થાય છે અને આપણે કઇ વિચાર કશા કામમાં આવતો નથી.
સ્ત્રી પુરૂષના અતી સુખ વીશે કથા.
* શ્રી સેનપુરનામે નગરને વિશે ઉતમ શેઠ નામે છેપારી હતા અને તેની સ્ત્રી સગુણ સુંદરી નામે હતી. એક દીવસના વખતે એ ઉતમ શેઠ ઘરમાં જમવા બેઠે હતો. પાસે બાજોઠ પડેલે હતો તેના ઉપર સેનાને થાળ મુકયો હતો. તે થાળમાં બત્રીસ પ્રકારના ભજન તૈયાર કરીને મુકેલાં હતાં. આ વખતે તે શેઠ જમવા લાગ્યા તેવામાં એક સાધુ આવ્યા. તે સાધુને આવતા જોઈને શેઠ જમતા બંધ રહ્યા. શેઠ સ્ત્રીએ સાધુને કહ્યું કે મહારાજ અમારે ત્યાં તે રસોઈ વાસી છે તે તમને કેમ અપાય? આ સાંભળીને શેઠ સ્ત્રી ઉપર બહુ