________________
બાદ માતાનાં વરદાનના પ્રભાવથી શેઠાણીને ગર્ભ રહ્યા, અને બીજી તરફ શેઠને વિપારમાં તેમજ જળ અને સ્થળ માર્ગમાં પણ જબરી ખોટ ગઇ. એમ દીવસ જતાં નવ માસે પુત્રને પ્રસવ થે. પુત્ર જન્મની ખુશાલીમાં મેટો ઓચ્છવ કરી ઘણાક ગરીબોને અન્ન વસ્ત્રાદિ આપીને ઘણું જ દાન કર્યું અને પુત્રનું નામ દેવદત્ત રાખ્યું. દીન પ્રતિદીન ઉમરમાં અનુક્રમે દેવદત્ત સાત વર્ષને થે. ધનાશેઠને વિચાર થયેકે પુત્રને ભણવાને મુક. એ વિચાર કરીને દેવદત્તને ભણવા મુકો, ત્યાં ભણતાં સાત વ્યસનને પારગામી થે. નટવીટ પુરૂષને સંગે કરીને મહા જુગટીઓ થે. ઘરની તથા બહારના લોકોની ચોરી કરે, એમ કરતાં વરસ પંદર સેલનો થયે અને જુવાનીમાં આવ્યું ત્યારે તેને રૂડે અને આબરૂદાર ઘરે પરણાવ્યો. ઘણા ઠાઠમાઠની સાથે બહુજ આડુંબર થકી સુખમાં મનુષ્યપણામાં દીવસ વિસર્જન કરવા લાગે અને જેમ જેમ વખત વિતતો ગયે તેમ તેમ ઉમર પણ વધતી જ ગઈ અને વીસ વરસની ઉમરને થયે એટલામાં તેની માતા મરણ પામી, ત્યાર પછી વરસે બે વરસે પીતા પણ મરવાને સુતે અને પોતાની પાસે દેવદત્તને તેડ. પીતાએ કહેવા માંડયું જે પુત્ર તું જુગટું અને ચેરી એ બે વાના મુકી